by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
ઇન્ટરનેટ કનેક્શન વગર વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકાય ખરો? સવાલ મોકલનારઃ કૌમિલ ભટ્ટ, ભાવનગર એન્ડ્રોઇડ કે બીજા કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે મુખ્યત્વે બે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકીએ : એક, આપણે જે બીએસએનએલ, આઇડિયા, એરટેલ કે વોડાફોન જેવી જે ફોન કંપનીનું...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે! તદ્દન...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે… વર્ડમાં પેરેગ્રાફ ઉપર-નીચે કરવા હોય તો… ઘણી વાર આપણે વર્ડમાં કોઈ રીપોર્ટ કે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ત્યાર પછી આખું લખાણ ફરી વાર તપાસી...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી...
by Content Editor | Mar 1, 2015 | ૦૩૭, માર્ચ ૨૦૧૫
એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે. શબ્દ સાથે તમારે કેવોક પનારો? તમે કવિ કે સાહિત્યકાર હશો તો કદાચ કંઈક આવો જવાબ આપશો, “જનમજનમનો...