પ્રતિભાવ

પ્રતિભાવ

એપ કેવી રીતે સેટેલાઇટ ટ્રેક કરી શકે? ‘સાયબરસફર’ના માર્ચ અંકમાં ‘હથેળીમાં તારા બતાવતી એ’ શીર્ષકની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ઇરિડિયમ સેટેલાઇટસે ટ્રેક કરતી આઇએસએસ ડિટેક્ટર એ વિશેના લેખ સંદર્ભે સંખ્યાબંધ વાચકોને કૂતુહલ છે કે આ એપ ઓફલાઇન રહીને પણ કેવી રીતે સચોટ સ્થાન...
કામકાજ અને પરિવારનું સંતુલન

કામકાજ અને પરિવારનું સંતુલન

નોકરી/કામકાજ અને પરિવાર – આ બંને વચ્ચે સંતુલન સાધવું હંમેશા મુશ્કેલ હોય છે. ગૂગલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પેટ્રિક પાઇશેટે હમણાં આ જ કારણસર, ગૂગલમાં સાત વર્ષની નોકરી પછી રાજીનામું આપ્યું. પેટ્રિકે પોતે શા માટે રાજીનામું આપ્યું એ પણ ગૂગલ+ પર શેર કર્યું. ગૂગલના...
જરૂરી છે એટલું તો જરૂર જાણો

જરૂરી છે એટલું તો જરૂર જાણો

આપણા જ્ઞાન કરતાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું વધુ હોય એ તો સ્વાભાવિક છે, પણ જે નથી જાણતા, અને નથી જાણતા એવી ખબર પણ નથી, એવું તો અસીમ છે. આ વખતની કવરસ્ટોરી કંઈક એવી છે. ગૂગલનો ખૂબ ઉપયોગ કરતા હોવા છતાં, પોતાના ઉપયોગ વિશે અને ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે એની પણ આપણને ખબર હોતી...
સીઈએસ-૨૦૧૫ : કનેક્શન નવી ટેક્નોલોજી સાથે

સીઈએસ-૨૦૧૫ : કનેક્શન નવી ટેક્નોલોજી સાથે

અમેરિકાના લાસ-વેગાસમાં વર્ષના આરંભે યોજાતા ક્ઝ્યુમર ઇલેકટ્રોનિક શો (સીએસઈ)નું ટેક-રસિયાઓમાં અનેરું આકર્ષણ છે. આ શોમાં ટેક્નોલોજીમાં ટોપ રહેતી કંપનીઓ પોતાનો દબદબો જાળવી નવાં-નવાં મોડલ રજૂ કરે છે, તો ક્ષેત્રમાં નવી પ્રવેશેલી કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે મથે...
વિન્ડોઝ એક્સપી, ૭ અને ૮માં હીડન ફાઇલ કેવી રીતે શોધી શકાય?

વિન્ડોઝ એક્સપી, ૭ અને ૮માં હીડન ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય. સિસ્ટમ ફાઇલ્સ ઉપરાંત, આપણે આપણા કામનું કોઈ ફોલ્ડર કે ફાઇલ બીજા લોકોથી છુપાવવા માગતા હોઈએ તો તે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop