by Content Editor | Apr 1, 2015 | ૦૩૮, એપ્રિલ ૨૦૧૫
સ્ટેપ-૧ આપણે આટલી વસ્તુઓ જોઈશે ત્રણ રીંગ આકારના ચુંબકો ઇન્સ્યુલેટેડ વાયર (ચારેક ફૂટનો હોય તો સારું) વાયરના છેડા સલામત રીતે છોલી શકાય તેવું સાધન એક મોટો પાવર સેલ બે મોટી પેપરક્લિપ (યુપિન) ચોંટાડવાની ટેપ સ્ટેપ-૨ વાયરને ત્રણ ટુકડા થાય એમ કાપો. જેમાં એક ટુકડો ૧૮ ઈંચનો અને...
by Content Editor | Apr 1, 2015 | ૦૩૮, એપ્રિલ ૨૦૧૫
તમારી ઘડિયાળ સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ સામાન્ય રીતે બહુ મુશ્કેલ ગણાય કેમ કે ઘરમાં પાંચ છ ઘડિયાળ હોય તો કઈ ઘડિયાળને સાચી ગણવી અને આપણી ઘડિયાળને કોની સાથે સરખાવીને નક્કી કરવું તે સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ માત્ર એક જ રીતે મળી શકે – આપણી...
by Content Editor | Apr 1, 2015 | ૦૩૮, એપ્રિલ ૨૦૧૫
આ વખતે ‘ફાઇનલ ક્લિક’માં એક રમત રમીએ. ઉપરની તસવીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી બતાવો! આ (https://shaheeilyas.com/flags/) વેબપેજ પર કુલ ૨૨૪ પાઈચાર્ટ આપેલા છે. દરેક પાઈચાર્ટ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજમાં ઉપયોગમાં લેવાયેલા રંગોનુ પ્રમાણ દર્શાવે છે. આ વેબપેજ પર તમે...
by Content Editor | Apr 1, 2015 | ૦૩૮, એપ્રિલ ૨૦૧૫
એક્સેલ વિશે તમે બિલકુલ આછી-પાતળી જાણકારી ધરાવો છો અને બીજા લોકોને તદ્દન પાયાના સવાલો પૂછતાં અચકાવ છો? અહીં જાણી લઈએ એક્સેલની સાદી એ, બી, સી, ડી. આગળ શું વાંચશો? રિબન શું છે? વર્કબુક શું છે? વર્કશીટ્સ શું છે? સેલ, રો અને કોલમ શું છે? રેન્જ શું છે? ફોર્મ્યુલા અને...
by Content Editor | Apr 1, 2015 | ૦૩૮, એપ્રિલ ૨૦૧૫
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ પ્રકારનું લખાણ – પછી તે નાનો પત્ર હોય કે લાંબો રીપોર્ટ – તૈયાર કરતી વખતે વારંવાર એવું તો બનવાનું જ કે આપણે લખાણમાંના કોઈ શબ્દ ડિલીટ કરવાના થાય. તમે જાણતા જ હશો કે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપણે ટાઇપ કરેલું કંઈ પણ ડિલીટ...