ફેસબુક પર સક્રિય સ્વજનની વિદાય પછી…

ફેસબુક પર સક્રિય સ્વજનની વિદાય પછી…

પરિવારના કોઈ સ્વજનનું આકસ્મિક મૃત્યુ આમેય આંચકાજનક અને દુ:ખદ હોય, તેમાં તેમના વિવિધ ઓનલાઇન એકાઉન્ટને સંભાળવાની જવાબદારી કુટુંબીઓ માટે બહુ મુશ્કેલ બની જાય. ફેસબુક પર આ કામ થોડું સહેલું બનશે.  જીવન અનિશ્ચિત છે, ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે. કોઈ...
ફેસબુક પર સક્રિય સ્વજનની વિદાય પછી…

વોટ્સએપમાં વોઇસ કોલિંગ

વોટ્સએપમાં વોઇસ કોલિંગ સુવિધા આખરે શરુ થઈ ગઈ છે. તમને એ કેટલી ઉપયોગી થશે કે તમે એનો ખરેખર કેટલો ઉપયોગ કરશો એ તો સમય કહેશે, પણ અત્યારે તેની વિગતો સમજી લઈએ આગળ શું વાંચશો? વોઈસ કોલિંગ શું છે વોટ્સએપ વોઈસ કોલિંગમાં ખર્ચ કેટલો? આ સુવિધા બધાને ઉપલબ્ધ છે? વોઈસ કોલિંગ કેવી...
એન્ડ્રોઇડમાં ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગનો શો ઉપયોગ હોય છે?

એન્ડ્રોઇડમાં ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગનો શો ઉપયોગ હોય છે?

સવાલ લખી મોકલનાર – મહેન્દ્રકુમાર જોશી, કોંઢ ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગ તેના નામ મુજબ, નિશ્ચિત સમયે ફોનને ઓફ અને ફરી નિશ્ચિત સમયે આપોઆપ ઓન કરવા માટેની સુવિધા આપે છે. આપણે ઓફિસની કોઈ અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની હોય કે મૂવી જોવા ગયા હોઈએ ત્યારે સામાન્ય...
એન્ડ્રોઇડમાં ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગનો શો ઉપયોગ હોય છે?

ફાઈલ ડાઉનલોડ કરતી વખતે સેવ અને રન એમ બે વિકલ્પ જોવા મળે છે બંનેમાં ફેર શું છે?

સવાલ લખી મોકલનાર – પરેશ ગણાત્રા, રાજકોટ આપણે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વેબસાઇટમાંથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરીએ તો એનો અર્થ એ થયો કે એ ફાઈલ એ વેબસાઇટ જે સર્વર પર હોસ્ટ થયેલી હશે તે સર્વરમાંથી ટ્રાન્સફર થઈને આપણા કમ્પ્યુટરમાં આવે છે. હવે જ્યારે આપણે ડાઉનલોડની લિન્ક પર...
એન્ડ્રોઇડમાં ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગનો શો ઉપયોગ હોય છે?

ગૂગલ એપ્સ એકાઉન્ટ શું છે?

સવાલ લખી મોકલનાર – પિંકલ પટેલ, અમદાવાદ ગૂગલ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ માટે છે, જે આપણે બિલકુલ મફતમાં ખોલાવી શકીએ છીએ અને પછી ગૂગલની એક ફ્રી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. ગૂગલ એપ્સ (આખું નામ : ગૂગલ એપ્સ ફોર વર્ક) તેના નામ પ્રમાણે બિઝનેસ (કે અન્ય પ્રકારની સંસ્થાઓ) માટે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop