by Content Editor | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
થોડા સમય પહેલાં, રેલવેમાં મુસાફરી કરવી હોય તો આપણે રેલવે સ્ટેશને જઈને રિઝર્વેશન માટે લાંબી લાઇનમાં તપ કરવું પડતું અથવા એજન્ટને સાધવા પડતા. ઓનલાઇન રિઝર્વેશનની સગવડ મળ્યા પછી એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે તો પેપરલેસ ટિકિટિંગની પહેલને આગળ ધપાવતાં ભારતીય રેલવેએ...
by Content Editor | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
નવા મોબાઇલ આવી રહ્યા છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર મોડેલની અહીં સરખામણી આપી છે. સ્પેસિફિકેશન, બ્રાન્ડનેમ અને કિંમત આ ત્રણેયનો સંબંધ પણ તપાસવા જેવો છે! મોડેલ એસસ ઝેડફોન ZE550ML સેમસંગ ગેલેક્સી J14G કિંમત રૂા. ૧૨૯૯૯/- રૂા. ૯૯૦૦/- ક્યારે લોન્ચ થયો માર્ચ ૨૦૧૫ ફેબ્રુઆરી...
by Content Editor | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
“આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું… છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાતર્લિાપ થઈ શક્યો નથી… પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં...
by Content Editor | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
આજે વાચન વિશે થોડું, શ્રી પુરુષોત્તમ ગ. માવળંકરની કલમે… માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં,...
by Content Editor | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
છેલ્લાં થોડાં વર્ષથી આપણને સૌને ઇન્ટરનેટની ગજબની આદત પડવા લાગી છે. ઇન્ટરનેટથી આપણા સૌની જિંદગી ઘણી બધી રીતે બદલાઈ રહી છે, પણ હવે ઇન્ટરનેટ પોતે બદલાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. અત્યાર સુધી આપણે ઇન્ટરનેટને માહિતીની શોધ અને વિચારોના આદાન-પ્રદાન માટેના મુક્ત, કોઈ અંતરાય...