વર્ડમાં કોપી-પેસ્ટ, જરા જુદી રીતે

વર્ડમાં કોપી-પેસ્ટ, જરા જુદી રીતે

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની. આ સુવિધાનું નામ છે સ્પાઇક. જૂના જમાનાની જેમ હજી પણ...
પીડીએફની કાપકૂપ કરો, ફટાફટ!

પીડીએફની કાપકૂપ કરો, ફટાફટ!

આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે. તમારે પીડીએફ ડોક્યુમેન્ટ્સ સાથે ઝાઝો પનારો રહેતો હોય તો ક્યારેક તમારે વધુ...
તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે વેકેશનમાં તમારી દીકરી વારંવાર ‘મમ્મી, કહેને, હું શું કરું’ એમ કહીને પજવે છે? અવા તમે જ દીકરાના પ્રોજેક્ટ માટે ક્લિપઆર્ટ શોધી શોધીને થાક્યાં છો? કે પછી તમે તમારા...
સંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ!

સંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ!

રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે. પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો...
જાણો કંઈક નવું, દરરોજ!

જાણો કંઈક નવું, દરરોજ!

ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઇન્ટરેટ પર આ માહિતી શોધવા જઈએ તો અહીં માહિતી વધુ પડતા પ્રમાણ, ઓવરલોડનો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop