ટેક્નોલોજીના સવાલ ને એના જ જવાબ

ટેક્નોલોજીના સવાલ ને એના જ જવાબ

ટેક્નોલોજીથી આપણું જીવન સહેલું થવું જોઈએ, પણ ઘણી વાર થાય છે તેનાથી ઉલટું! જીવનની મનગમતી ક્ષણોને હંમેશા માટે સાચવી રાખવાનું કામ સ્માર્ટફોન થકી કેમેરા હંમેશા હાથવગા બનતાં તદ્દન સહેલું બન્યું, પરંતુ એ જ કારણે આપણે લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને...
તૈયાર થઈ જાવ પેનોસેલ્ફી માટે

તૈયાર થઈ જાવ પેનોસેલ્ફી માટે

તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે! પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો...
વિચાર કરતાં ઝડપથી ટાઇપ કરો

વિચાર કરતાં ઝડપથી ટાઇપ કરો

કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે. જેમને કમ્પ્યુટર પર થોડું ઘણું પણ કામ કરવાનું રહે છે એવા મોટા ભાગના લોકો, કમ્પ્યુટર પરની સફરના પહેલા કદમ જેવા...
વિચાર કરતાં ઝડપથી ટાઇપ કરો

કમ્પ્યુટરની અંદર સર્ચ

તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય...
એક્સેલમાં ફંક્શન કીના વિવિધ ઉપયોગ

એક્સેલમાં ફંક્શન કીના વિવિધ ઉપયોગ

એક્સેલનો પ્રાથમિક પરિચય મેળવવાની આપણી પ્રવૃત્તિને આગળ વધારીને આ વખતે ફોકસ કરીને ફંક્શન કીનાં ફંક્શન્સ પર. કમ્પ્યુટરના કી-બોર્ડમાં સૌથી ઉપર જોવા મળતી એફ૧થી એફ૧૨ સુધીની ફંક્શન કી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા કેટલાક પ્રોગ્રામમાં કઈ રીતે કામની છે એ વાત તો આપણે અગાઉ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop