આવી ગયાં છે કોન્ટેક્ટલેસ કાર્ડ

આવી ગયાં છે કોન્ટેક્ટલેસ કાર્ડ

આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુઆત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે આગળ શું વાંચશો સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ હવે ટૂંક સમયમાં, આપણે...
આવે છે એન્ડ્રોઇડ એમ

આવે છે એન્ડ્રોઇડ એમ

એન્ડ્રોઇડનું હાલનું (એટલે કે આ લખાય છે ત્યારનું, તમે આ વાંચતા હશો ત્યારે કદાચ નવા વર્ઝનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હશે!) વર્ઝન એન્ડ્રોઇડ ૫, લોલિપોપ હજી માંડ ૧૦ ટકા સ્માર્ટફોન સુધી પહોંચ્યું હોવાના અંદાજ છે ત્યાં તો એન્ડ્રોઇડ ‘એમ’ની ચર્ચા શરુ થઈ ગઈ છે. આગળ શું વાંચશો?...
પ્રતિભાવ

પ્રતિભાવ

  ‘સાયબરસફર’ દ્વારા તમે જે ટેક્નોજ્ઞાનની ગંગા વહાવી છે એ આજના ટેક્નોલોજીના યુગમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે મને અને મારા આખા પરિવારને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડિસેમ્બર અંકમાં ઓનલાઇન શોપિંગના અનુભવો અંગેનો લેખ વાંચ્યો ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે મારી સાથે પણ...
વર્ડસ્પાર્ક

વર્ડસ્પાર્ક

વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂરું કર્યું. ભારતીય સંસદની ઇમારતમાં સુશાસન અને સારા શાસકો વિશે કેટલાંક સુવાક્યો અંકિત છે, જે આપણે આશા રાખીએ કે અહીં એક વર્ષથી હાજરી આપી રહેલા આપણા નવા પ્રતિનિધિઓએ જરુર વાંચ્યાં હશે! દ્વાર ખોલી નાખો, લોકોના હિતની કરાવી દો ઝાંખી, જેથી...
નવા વિચારનો મહિમા

નવા વિચારનો મહિમા

‘સાયબરસફર’માં નવી ટેક્નોલોજી કરતાં પણ નવા વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. નવા વિચાર હશે તો તેની પાછળ પાછળ બધું જ ધીમે ધીમે સાકાર થશે. આ વખતના અંકની કવરસ્ટોરી આવા નવા વિચાર પર કેન્દ્રિત છે. વિકિપીડિયા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, કોઈ પણ વિષયની પ્રાથમિકથી લઈને...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop