by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
કોઈ પણ ભાષા બોલતાં, લખતાં કે સમજતાં આવડવું એ એક વાત છે એ ભાષાના હાર્દ સુધી પહોંચવું એ બીજી વાત છે. ભાષાના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણું એ ભાષાનું શબ્દભંડોળ વિસ્તારવું પડે. શબ્દભંડોળ વધારવાનો એક રસ્તો જેમ બને તેમ વધુ વાંચવાનો છે એ બીજો રસ્તો, મજાની ગેમ્સ રમવાનો છે!...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
આવનારા સમયમાં કમ્પ્યુટર કેવાં હશે? આપણે એ આજે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, તેને ખરીદી પણ શકીએ છીએ! બજારમાં આવી ગયેલાં પેનડ્રાઇવ જેવડાં સીપીયુ હજી પ્રાથમિક છે, પણ ભાવિનો અણસાર જરૂર આપે છે. કમ્પ્યુટર આ એક નાના અમથા શબ્દમાંથી, હજી નાનો અમથો, છેલ્લો ર કાઢી નાખીએ તો શું...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
આગળ શું વાંચશો? સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ! નેટ ન્યુટ્રલિટીમાં પછી શું થયું? મુંબઈમાં સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો ડિજિટાઈઝીંગ ઇન્ડિયા : દરેક મહિલાને મળશે ‘ઈન્ટરનેટ સાથી’ સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ! જો તમારી પાસે માસ્ટરકાર્ડ હોય તો નજીકના ભવિષ્યમાં, ઓનલાઇન પેમેન્ટની ખરાઈ...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
આગળ શું વાંચશો? એચટીસી ડિઝાયર ૮૨૦પ્લસ સેમસંગ ગેલેક્સી જે૫ લાવા ફ્લેર ઝેડ૧ કાર્બન ટાઇટેનિયમ મેક વન પ્લસ પાનાસોનિક ટી૩૩ ઓપ્પો જોય ૩ કાર્બન ટાઇટેનિયમ મેક વન પ્લસ ૪.૭ ઇંચ ડિસ્પ્લે ૨૨ ભારતીય ભાષાનો સપોર્ટ ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી ૧.૩ ગીગા હર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર ૨ જીબી...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર! – ભાવુ ચવાણ, દીવ ‘સાયબરસફર’ મેગેઝિનથી હું...