by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
પહેલાં નીચેનાં અવતરણો શાંતિથી વાંચી લો, પછી એ કયા મહાનુભાવનાં છે એની વાત કરીએ… તમારી નબળાઈઓ માટે જાતને દોષ દીધા કરો એના કરતાં જાત પર હસી લેશો, તો તમે વધુ સુખી જશો. પરફેક્ટ તો કોઈ નથી! તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો. કશુંક જુદું કરશો કે અનુભવશો જ નહીં તો ક્યારેય...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
તમને તમારા નજીકના મિત્રનો મોબાઇલ નંબર યાદ છે? કદાચ નહીં હોય. કારણ દેખીતું છે, આપણે એ યાદ રાખવાની જરૂર પણ નથી, સ્માર્ટફોનની એડ્રેસબુકમાં એ સચવાયેલો છે. આપણે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા હોઈએ અને પોતાનો સ્માર્ટફોન હાથવગો ન હોય ત્યારે મિત્રનો નંબર યાદ હોવો જરૂરી છે એ વાત...
by Content Editor | Aug 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
તમારા સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપમાં કેટલીક નવી અને ઉપયોગી સાબિત થાય એવી સુવિધાઓ ઉમેરાઈ છે. એપ અપડેટ થાય તે પહેલાં જાણી લો આ નવી ખાસિયતો. જુદી જુદી વેબસર્વિસ પોતાની સર્વિસ અપડેટ કરતી રહે, તેમાં નવી સુવિધાઓ ઉમેરે કે કેટલીક ખામીઓ સુધારી લે એમાં કોઈ નવાઈ નથી, ગયા મહિને...
by Content Editor | Jul 1, 2015 | ૦૪૧, જુલાઈ ૨૦૧૫
ભીના મજાના દિવસોમાં માણો કલ્પના અને કમ્પ્યુટરની કરામત, આ તસવીરોને કોઈ શબ્દોની જરુર છે? (તમામ તસવીરો: www.pinterest.com પરથી સંકલિત, પિન્ટરેસ્ટ વિશે વધુ જાણો ‘સાયબરસફર’નામાર્ચ ૨૦૧૨...
by Content Editor | Jul 1, 2015 | ૦૪૧, જુલાઈ ૨૦૧૫
તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે? આગળ શું વાંચશો? સ્માર્ટફોન ચાલુ થતો નથી? સ્માર્ટફોનમાં સ્માર્ટ સર્ચ જેમ આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવીને તેમાં અન્ય...