મોબાઇલમાં પાણી કે પાણીમાં મોબાઇલ જાય ત્યારે…

મોબાઇલમાં પાણી કે પાણીમાં મોબાઇલ જાય ત્યારે…

ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ‚ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ…ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે – ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ...
વર્ડમાં સુવિધાસભર સ્ટેટસબાર

વર્ડમાં સુવિધાસભર સ્ટેટસબાર

દીવા તળે અંધારું – એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી...
જબરજસ્ત થ્રીલિંગ રેસિંગ

જબરજસ્ત થ્રીલિંગ રેસિંગ

રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી! એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ...
ફેસબુકની સેકન્ડહેન્ડ, પણ ટીપટોપ કાર!

ફેસબુકની સેકન્ડહેન્ડ, પણ ટીપટોપ કાર!

તમારા મોબાઇલમાં મેમરી, રેમ અને નેટ કનેક્શનની સ્પીડ બધું ઓછું હોય અને ગુજરાતી ફોન્ટ હોય જ નહીં, તો તમારા માટે કામની છે ફેસબુકની નવી ‘લાઇટ’ એપ. એમાં નોર્મલ એપ જેવી મજા ને માભો નથી, પણ આપણી જરૂર ચોક્કસ સંતોષે છે. આગળ શું વાંચશો? શું છે આ ફેસબુક લાઇટ? ઓકે, તો લાઈટમાં કંઈ...
કેવી રીતે બદલાઈ રહ્યું છે શિક્ષણ?

કેવી રીતે બદલાઈ રહ્યું છે શિક્ષણ?

ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં. ઇન્ટરનેટના લીધે શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વના કોઈ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop