મોટોરોલા માર્કેટમાંથી અલવિદા લેશે

મોટોરોલા માર્કેટમાંથી અલવિદા લેશે

લાંબા સમય સુધી ટેકજગતમાં મોટું નામ ઊભું કરનારી મોટોરોલા બ્રાન્ડ માર્કેટમાંથી અલવિદા લઇ રહી છે. વર્ષ ૨૦૧૨માં ગૂગલે મોટોરોલાનો ફોન બિઝનેસ ખરીદ્યો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં આ કંપની ગૂગલે લિનોવોને વેચી દીધી. હવે લિનોવો કંપનીએ મોટોરોલા બ્રાન્ડને સમેટી લેવાનું નક્કી...
સ્માર્ટ કારથી સ્માર્ટ કોલિંગ સુધી

સ્માર્ટ કારથી સ્માર્ટ કોલિંગ સુધી

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના એ-ટુ-ઝેડમાં પથરાયેલા પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. આ બધા પ્રોજેક્ટ્સ કેવી વિવિધ રીતે આપણું જીવન બદલી રહ્યા છે એ જાણવું રસપ્રદ છે. આગળ શું વાંચશો? સર્ચ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સેજટીવી સ્કોલર ટ્રાન્સલેટ ટેન્ગો યુઆરએલ શોર્ટનર...
ફેસબુક સાથે જૂની યાદોની સફર

ફેસબુક સાથે જૂની યાદોની સફર

બે-ચાર વર્ષ પહેલાં, બરાબર આ દિવસે તમે બીજાને કે બીજાએ તમને શું કહ્યું હતું એ ફેસબુક તમને યાદ અપાવે છે. તમે ફેસબુક પર ઘણા સમયથી સક્રિય હો તો ધીમે ધીમે તમારા જીવનની અસંખ્ય યાદોનો સંગ્રહ ફેસબુક પર જમા થયો હશે. તમે ઇચ્છો તો, ફેસબુક એ જૂની યાદો ફરી તાજી કરી શકે છે! ફેસબુકે...
ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરે છે

ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરે છે

ફેસબુકની જેમ, ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરી શકે છે. અહીં આપણે પોતે જ લીધેલા અને પોતે જ સ્ટોર કરેલા ફોટો ફરી નજર સામે આવતા હોવાથી, મોટા ભાગે મનગમતી યાદો જ તાજી થવાની સંભાવના વધુ છે. જો તમે ગૂગલ ફોટોઝમાં તમારા ફોટોઝ સ્ટોર કરતા હો (એ વિશે જુલાઈ 2015 અંકમાં કવરસ્ટોરી...
મોબાઇલમાં નેટ કનેક્ટ કરતાં H+ લખેલું જોવા મળે છે એ શું છે?

મોબાઇલમાં નેટ કનેક્ટ કરતાં H+ લખેલું જોવા મળે છે એ શું છે?

સવાલ લખી મોકલનારઃ મોહમ્મદ યુનુસ, અમદાવાદ તમારા ફોનને મળતા નેટ કનેક્શનનાં સિગ્નલની સ્ટ્રેન્થ અનુસાર, નેટ કનેક્શનના આઇકનમાં જુદા જુદા અક્ષર જોવા મળી શકે છે. અહીં એ બધા અક્ષરોના અર્થ જાણી લો : મોબાઇલમાં નેટ ડેટા ઇનેબલ્ડ કરતાં, આઇકનમાં ફક્ત G લખેલો જોવા મળે તો તે જનરલ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop