by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ માધવ જે. ધ્રુવ આ સવાલ સંખ્યાબંધ લોકોને સતાવતો હોય છે. પહેલાં તો એ સમજીએ કે મોબાઇલમાં ફ્લેશ કન્ટેન્ટ કેમ સહેલાઈથી જોઈ શકાતું નથી. ફ્લેશ ટેક્નોલોજી મુખ્યત્વે ડેસ્કટોપને ધ્યાનમાં રાખીને વિક્સાવવામાં આવી હતી અને સ્માર્ટફોન સાથે તેનો મેળ બેસતો નહોતો. જેમ...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ નિરવ વોરા, રાજકોટ આપણે પોતે આપેલી માહિતીના આધારે! જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
રોજબરોજ આપણે પીસીમાં ગૂગલ ક્રોમ કે યૂસી જેવાં બ્રાઉઝર્સની મદદથી ઇન્ટરનેટની મજાની દુનિયામાં ખાબકીએ છીએ એ બ્રાઉઝર્સ ધીમે ધીમે ઉપયોગમાં એકદમ સરળ બનતાં જાય છે. આપણને એમ લાગે કે એમાં હવે કશું નવું શીખવા જેવું રહ્યું નથી, પણ બ્રાઉઝર્સ જેમ જેમ સ્માર્ટ અને સિમ્પલ થતાં જાય છે,...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે : ઇનબોક્સ પરના સર્ચબોક્સમાં કોઈ પણ કીવર્ડ...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂરિયાત ઊભી થઈ શકે છે. વિન્ડોઝમાં આ કામ સહેલું છે, આ...