by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
તમને યાદ હશે કે ઓક્ટોબર 2014ના અંકમાં આપણે એવી એક વેબસાઈટની વાત કરી હતી જેના પર એન્જિનીયરિંગમા વિદ્યાર્થીઓ ભારતની સાતેય વિખ્યાત એન્જિનીયરિંગ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગના પ્રોફેસર્સ દ્વારા અપાતા લેકચર્સના વિડીયો જોઈ શકીએ છીએ. ભારત સરકારના માનવ...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
ચાર વર્ષ! આ અંકથી ‘સાયબરસફર’ ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશે છે! ચાર વર્ષ પહેલાં, ‘સાયબરસફર’ કોલમના કારણે નિકટના પરિચયમાં આવેલા અને બીજા ઘણા નજીકના લોકોએ મેગેઝિનના વિચારને વધાવ્યો તો હતો, પણ પછી સાચી લાગણી અને ચિંતાથી પૂછ્યું પણ હતું, ‘મેગેઝિન ચાલશે...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે… ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ. લેપટોપ સાથે...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત… નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી! આગળ શું વાંચશો? એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/-...
by Content Editor | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
થોડા સમય પહેલાં, આપણે ત્યાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ લીધું, પછી એ નંબર જાળવી રાખવા માટે આપણે ફરજિયાત એ કંપની સાથે જ જોડાઈ રહેવું પડે. પછી નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે, પોતાનો નંબર જાળવીને બીજી કંપની સાથે જોડાઈ શકીએ છીએ. આવી...