by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં… આગળ શું વાંચશો? એયુ એટલે? આપણી પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું?’, ‘શનિ ગ્રહ પૃથ્વી કરતાં કેટલો મોટો?’, ‘પૃથ્વીની ત્રિજ્યા કેટલી?’ આપણા સૂર્ય મંડળ અને...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
પ્રોફેશનલ્સ માટેનું સોશિયલ નેટવર્ક લિંક્ડઇન હમણાં તેના પાસવર્ડ ચોરાયાની બાબતે ચર્ચામાં હતું, પણ હવે તે સમાચારોમાં છે જુદા કારણે – માઇક્રોસોફ્ટે તેને જબરી મોટી કિંમતે ખરીદી લીધું છે. ગયા અઠવાડિયે, તમે અખબારોમાં વાંચ્યું હશે કે માઇક્રોસોફ્ટ કંપનીએ કંઈક ૨૬ અબજ...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
તમે જુદી જુદી ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર, એકથી વધુ એકાઉન્ટ સાથે એક્ટિવ હો તો તમારા પીસીમાં ડાઉનલોડ કરી લેવા જેવી એક સર્વિસ જાણી લો. જેમ જરૂરિયાત શોધની જનની છે તેમ અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર પ્રોગ્રામ્સની પણ જન્મદાતા છે! ફેર એટલો કે કેટલાય નવા પ્રોગ્રામ એવા હોય છે કે...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
ઇંગ્લિશમાં લખવાનું થાય ત્યારે It’s ક્યારે લખવું અને Its ક્યારે લખવું એની ગૂંચવણ અનુભવો છો? તો તમારી બધી ગૂંચવણ ઉકેલી શકે છે નીચે આપેલો, એક વેબસાઇટનો સ્ક્રીનશોટ. આ વેબસાઇટ દુનિયાની કદાચ સૌથી નાની વેબસાઇટ હશે કેમ કે તેમાં ઉપલા સ્ક્રીનશોટ જેટલું જ લખાણ છે! માનવું...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
મે મહિનામાં, અમેરિકાએ પાકિસ્તાનની અંદર, અફઘાનિસ્તાનની સરહદ નજીક હાઇવે પર દોડી રહેલી એક કાર પર ડ્રોનથી હુમલો કરીને તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂરને ખતમ કર્યો, એ પછી તમને અફઘાનિસ્તાનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ જાણવાની કે અમેરિકા પોતાના સૈનિકોને સલામત રાખીને કેવી...