by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
સવાલ મોકલનારઃ કિશોર દવે, નાસિક એપલ અને એન્ડ્રોઈડ ફોનની સરખામણી થાય ત્યારે એપલના યુઝર્સ અનેક રીતે પોતાનો ફોન ચઢિયાતો હોવાની દલીલ કરી શકે છે પણ એક મુદ્દે તેમની પાસે કોઈ દલીલ રહેતી નથી – સ્ટોરેજના મુદ્દે. એન્ડ્રોઈડના મોટાભાગના ફોનમાં હવે ૧૬ જીબી જેટલી ઈન્ટરનલ મેમરી...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
સવાલ મોકલનારઃ અશોક કાલાવડિયા, રાજકોટ સામાન્ય રીતે આપણે કોઈપણ કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન લઈએ ત્યારે તેની સાથે એક રાઉટર મળતું હોય છે. આ રાઉટરમાં આપણે પીસીને કેબલથી કનેક્ટ કરી શકીએ છીએ અને જો રાઉટરમાં વાઈ-ફાઈની સુવિધા હોય તો વાઈ-ફાઈની સુવિધા ધરાવતા લેપટોપ અને...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
સવાલ મોકલનારઃ સુહાગ ભાલોડિયા, જૂનાગઢ વોટ્સએપ અત્યંત લોકપ્રિય એપ હોવાના કેટલાક ગેરફાયદા પણ છે! આ એપમાં મેસેજીસની ધમાચકડી ચાલતી રહે છે. તમારા મિત્રો કે સ્વજ્નોના ગ્રૂપમાં રહેલા લોકો બહુ એક્ટિવ હોય તો જ્યારે જ્યારે તમે વોટ્સએપ ઓપન કરો ત્યારે તેમાં સંખ્યાંબંધ નવા મેસેજીસ...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
યુટ્યૂબ એક વીડિયો સર્વિસ હોવા છતાં ઘણા બધા લોકો તેનો ઉપયોગ મ્યુઝિક પ્લેયર કે રેડિયો તરીકે કરતા હોય છે. તમારે ઓફિસમાં કામ કરતી વખતે યુટ્યૂબ પર મનપસંદ ગીતો સાંભળવા હોય તો વાત સહેલી છે. કોઈપણ બ્રાઉઝરમાં યુટ્યૂબ ઓપન કરીને તેમાં મનગમતાં ગીતો મૂકી દો (ગયા અંકમાં આપણે...
by Content Editor | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
આપણે નિકટના સ્વજનો, મિત્રો સાથે વોટ્સએપમાંનાં ગ્રૂપના માધ્યમથી સતત સંપર્કમાં રહી છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને મેસેજ મોકલીએ ત્યારે તો એ મેસજ સાથે બે બ્લુ ટિક દેખાય તો આપણને જાણ થાય કે તેમણે મેસેજ વાંચી લીધો છે. ગ્રૂપમાં મેસેજ સાથે ફક્ત એક ટિક જોવા મળે છે. આમ છતાં,...