ટોરેન્ટ જગતમાં ભૂકંપ

ટોરેન્ટ જગતમાં ભૂકંપ

ગયા મહિને, ડાર્ક ઇન્ટરનેટ જગતમાં એક ભૂકંપ આવ્યો, પણ પછી જનજીવન રાબેતા મુજબ થઈ ગયું હોય એવું લાગે છે! ફેબ્રુઆરી ૨૦૧૬ના અંકમાં આપણે જેની વાત કરી હતી એ ટોરેન્ટ ડાઉનલોડિંગનો તમે વારંવાર ઉપયોગ કરતા હશો તો કોઈ ને કોઈ તબક્કે, તમે ‘કેટ’ તરીકે વધુ જાણીતી ‘કિકએસ ટોરેન્ટ્સ’...
ગૂગલના પોતાના સ્માર્ટફોન આવશે?

ગૂગલના પોતાના સ્માર્ટફોન આવશે?

આઇફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થાય ત્યારે જૂના આઇફોનમાં સિસ્ટમ અપગ્રેડ કરવાનું કામ ઘણું સહેલું હોય છે, પણ એન્ડ્રોઇડ ફોનમાં હાઇએન્ડ મોડેલ સિવાય મોટા ભાગના ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ ક્યારેય મળતો નથી. આ જ કારણે ગૂગલ લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન...
એટલી ખાતરી રાખશો કે…

એટલી ખાતરી રાખશો કે…

‘સાયબરસફર’માં અમારી કોશિશ હંમેશા એ રહે છે કે જે આપણી નજર બહાર હોય તેને તો નજરમાં લાવવું જ, સાથોસાથ તેમાં થોડા વધુ ઊંડા પણ ઊતરવું. એ દ્રષ્ટિએ આ અંકના ત્રણેય મુખ્ય લેખ મહત્વના છે. સ્માર્ટફોન હવે સૌના હાથમાં છે, પણ તેનાં કેટલાંય પાસાં આપણાથી અજાણ્યાં રહે છે. અહીં આપેલી...
પ્રતિભાવ

પ્રતિભાવ

૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી, સીડી, યુએસબી, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ, કાર્ડ રીડર વગેરે વગેરેમાં અને તેમનામાંથી ઓડિયો-વીડિયોની લેતી-દેતી શીખવાડે તેવી પુસ્તિકાની જરૂર છે. –...
વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ

વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ

દૂરદર્શન પર ‘રામાયણ’ કે ‘મહાભારત’ સિરિયલ આવતી એ વખતે તમે પણ કદાચ તમારાં દાદીમાને ટીવી પર જેટલી વાર શ્રીરામ કે શ્રીકૃષ્ણ દેખાય એટલી વાર ભાવપૂર્વક નમન કરતાં જોયાં હશે! આજે સમય બદલાયો હોવા છતાં દાદીમા બદલાયાં નથી. હમણાં ઇન્ટરનેટ પર, ઇંગ્લેન્ડનાં એક દાદીમાએ ગૂગલને કરેલી...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop