by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બધું એટલું બધું ઝડપથી બદલાય છે કે જ્યાં હો ત્યાં ટકી રહેવા માટે પણ નવું જાણવું પડે, જે માટે અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે છે એક ભારતીય વેબસાઇટ પર. એજેક્સ, સી/સીપ્લસપ્લસ, સીજીઆઈ અને પર્લ, એચટીએમએલ અને એક્સએચટીએમએલ, પીએચપી, પાસ્કલ, રુબી, પાયથોન,...
by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે – ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે...
by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે. એ લોકોને ઇર્ષા પણ થાય કે “કાશ, આવું કંઈક ઇંગ્લિશમાં પણ આવતું હોત! એમનો મેસેજ છે કે તમે ઇંગ્લિશમાં, એટ લિસ્ટ, સોફ્ટ કોપીમાં સ્ટાર્ટ કરો. આ...
by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
આ છે બહુ ગાજેલા સ્ટાર્ટઅપ્સની બીજી બાજુ – રણબીર કપૂર જેવા સ્ટાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઈને ‘એપ્સ કા બાપ’ તરીકે લોન્ચ થયેલી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘આસ્કમીબાઝાર’ની મૂળ કંપની આસ્કમી બંધ થઈ ગઈ હોવાના સમાચાર છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેની વેબસાઇટ www.askmebazaar.com...
by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
હજી હમણાં સુધી આપણે ફોનનું નવું સિમકાર્ડ મેળવવું હોય તો બે-ચાર જાતના પુરાવાના દસ્તાવેજની નકલ અને એ અસલની જ નકલ છે એવું પૂરવાર કરવા અસલ દસ્તાવેજ સાથે લઈ જવા પડતા હતા. એ બધું સુપરત કર્યા પછી પણ કાર્ડ ચાલુ થવા માટે તો ફોન પર વેરિફિકેશન થતાં સુધી લાંબી ધીરજ ધરવી જ પડે....