વીડિયો કોલિંગ માટે નવી એપ

વીડિયો કોલિંગ માટે નવી એપ

આપણે ત્યાં દેશમાં જ અંદરોઅંદર વાતચીત કરવા વીડિયો કોલિંગના કન્સેપ્ટ ખાસ વિકસ્યો નથી. પરદેશ રહેતા સ્વજન સાથે વાત કરવી હોય તો આપણે અગાઉના જમાનામાં ગૂગલ ટોક અને હવે વોટ્સએપ કે સ્કાઇપ અને આઇફોનમાં ફેસ ટાઇમનો જરૂર ઉપયોગ કરીએ, કારણ કે એ મફત થાય. દેશમાં પણ મફત તો થાય છે, પણ...
યુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે?

યુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ કિશોર મજમુદાર, પાટણ પેન ડ્રાઇવ કમ્પ્યુટરના સ્લોટમાં નાખ્યા પછી આપણે અગાઉથી પસંદ કરેલા વિકલ્પો મુજબ બેમાંથી એક વાત થવી જોઈએ – કાં તો એક વિન્ડો ઓપન થાય, જેમાં પેન ડ્રાઇવ ડિટેક્ટ થઈ ગયા પછી શા પગલાં લેવાં છે તે પૂછવામાં આવે, અથવા આપણે વિન્ડોઝ...
યુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે?

ક્રોમ બ્રાઉઝર ક્યારેક અત્યંત ધીમુ થઈ જાય છે એનો કોઈ ઉપાય?

સવાલ લખી મોકલનારઃ ધીરેન જોશી, પાલિતાણા  લગભગ આપણને સૌને ગૂગલ ક્રોમની આદત પડી ગઈ છે અને બીજા બ્રાઉઝર્સ કરતાં એ ઘણી બધી રીતે ચઢિયાતું છે. આ બ્રાઉઝર એ રીતે ડિઝાઈન થયેલું છે કે તેમાં આપણે જેટલી ટેબ ઓપન કરીએ એ બધી અલગ અલગ પ્રોસેસ તરીકે કાર્યરત થાય છે. એટલે કે કોઈ એક...
યુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે?

વેબપેજમાં કોઈ ચોક્કસ શબ્દ કેવી રીતે શોધવો?

સવાલ લખી મોકલનારઃ માધવ જે.ધ્રુવ, જામનગર ગૂગલમાં અમુક ચોક્કસ શબ્દો સર્ચ કર્યા પછી આપણને ગૂગલ તરફથી સર્ચ રીઝલ્ટ મળે અને તેમાંથી આપણે કોઈ એક લિંક પર ક્લિક કરીને એ વેબપેજ પર પહોંચીએ, ત્યારે આપણે ગૂગલમાં સર્ચ કરેલા શબ્દ હાઈલાઈટ થાય તેવી કોઈ સગવડ ખરી કે નહીં એવો મૂળ સવાલ...
યુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે?

એમેઝોન પ્રાઇમ શું છે?

સવાલ લખી મોકલનારઃ મહેશ ડી. વાઘેલા, સુરત એમેઝોન પ્રાઇમ એ એક એવી પેઇડ સુવિધા છે જેની મદદથી આપણને એમેઝોનની વિવિધ સર્વિસમાં બીજા કરતાં થોડો વધુ લાભ મળે છે. આ સુવિધા હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. આપણે એમેઝોન.ઇનની વેબસાઇટ સાઇટ કે એપની મુલાકાત લઈએ ત્યારે જો આપણા શહેરમાં આ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop