by Content Editor | Oct 1, 2016 | ૦૫૬, ઓક્ટોબર ૨૦૧૬
જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેનાં કેટલાંક સેટિંગ્સથી તમારું ઇન્ટરનેટ સર્ફિંગ સરળ અને સુવિધાભર્યું બની શકે છે. આગળ શું વાંચશો? લખાણ-ઇમેજ નાનાં-મોટાં કરો કોઈ પણ વેબ પેજ પરથી સર્ચ કરો મેનુમાં સિલેક્શનની ઝડપ વધારો સાઇટ સેટિંગ્સ તપાસો...
by Content Editor | Oct 1, 2016 | ૦૫૬, ઓક્ટોબર ૨૦૧૬
તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ. આગળ શું વાંચશો? ઇનબોક્સ વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કન્વર્સેશન વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કમ્પોઝ બોક્સમાં ઉયોગી શોર્ટકટ્સ વાસ્તવિક જીવનમાં સફળતા...
by Content Editor | Oct 1, 2016 | ૦૫૬, ઓક્ટોબર ૨૦૧૬
યાહૂના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયાના સમાચાર જાણીને તમે ચોંકી ઊઠ્યા હો તો જાણી લો કે આ જ વર્ષે મે મહિનામાં જાણીતા પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક લિંક્ડઇને પણ સ્વીકાર્યું હતું કે તેની સાઇટના યૂઝર્સનો ડેટા પણ ચોરાયો હતો. કંપનીએ હમણાં સ્વીકાર્યું, પણ આ નેટવર્ક હેક થયું હતું...
by Content Editor | Oct 1, 2016 | ૦૫૬, ઓક્ટોબર ૨૦૧૬
ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો… આંકડા સાથે તમને ઝાઝો પનારો હોય તો તમે લાંબા સમયથી કેલ્ક્યુલેટર અપનાવી લીધું હશે. જેમ સ્માર્ટફોન પર આપણી યાદશક્તિ ઘટાડવાનું આળ છે તેમ કેલ્ક્યુલેટર આપણી મનોમન ગણતરી કરવાની શક્તિ ઓછી કરતી હોવાનું કહેવાય...
by Content Editor | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
સંખ્યાબંધ સાઇટ્સ પર ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થવાની સુવિધા હોય છે. આ સુવિધાથી જે તે સાઇટ અને તેના યૂઝર કરતાં, સોશિયલ લોગ-ઇનની સગવડ આપનાર નેટવર્કને વધુ લાભ થયો હોય છે. આખરે કેટલી સાઇટ્સના પાસવર્ડ યાદ રાખવા? આ આપણને સૌને સતાવતો પ્રશ્ન છે. આપણે સૌ લગભગ રોજેરોજ...