by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
ડ્રાઇવરલેસ કાર બનાવવાની રેસમાં ગૂગલ ઉપરાંત સંખ્યાબંધ કંપની જોડાઈ છે. આ ટેક્નોલોજી આપણા ધાર્યા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને હવે અવારનવાર જુદા જુદા દેશમાં આવી કાર પ્રાયોગિક ધોરણે ટેસ્ટ થવા લાગી હોવાના સમાચાર પણ આપણે વાંચીએ છીએ. ડ્રાઇવરલેસ કાર ખરેખર કેવી રીતે ચાલે છે...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ મહેન્દ્ર ચોટલિયા, કોટડા-સાંગાણી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટ અચાનક રદ થયા પછી જાગેલી હૈયાહોળીમાં તેના થોડા જ સમય પહેલાં બેંકિંગ ક્ષેત્રમાં ઉઠેલી મહાઆંધી ભૂલાઈ ગઈ. એક ખાનગી બેંકની એટીએમ સિસ્ટમની સલામતી વ્યવસ્થા હેક થયા પછી એ બેંકના એટીએમનો ઉપયોગ કરનારા એ...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ મુસ્તાક પતંગવાલા, સુરત સ્માર્ટફોનમાં ભરાઈ ગયેલી સ્પેસ ખાલી કરવાની મથામણમાં તમે એક પછી એક ફોટો, વીડિયો, એપ્સ વગેરે ડીલિટ કરવાનું શરૂ કરો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે, ડીલિટની નિશાની પર ક્લિક કર્યા પછી ઝાટકો લાગે કે ઉતાવળમાં ડીલિટ નહોતું કરવાનું...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
[vc_row][vc_column][vc_column_text] ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો હવે ફેસબુકે તમારા એકાઉન્ટની સલામતી ફટાફટ તપાસી લેવાનું કામ ખાસ્સું સરળ બનાવી દીધું છે. ફેસબુકનો તમે પીસી પર વધુ ઉપયોગ કરતા હો કે એન્ડ્રોઇડ/આઇફોનમાં, તેમાં બધુ ઠીકઠાક છે કે નહીં તે થોડા થોડા વખતે...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
આખી દુનિયાની વિવિધ ઓફિસના બધા બોસને ધ્રાસ્કો પડે એવા સમાચાર – પર્સનલ કમ્પ્યુટર પર વર્ષોથી અત્યંત લોકપ્રિય ગેમ સોલિટેરનું માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ફ્રી વર્ઝન લોન્ચ કર્યું છે. ઘરમાં તો ઠીક લોકો ઓફિસમાં ઢગલાબંધ કામ બાકી હોય ત્યારે પણ બે ઘડી ફ્રેશ...