by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર – હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે! સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ,...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
સરકારના આદેશ અનુસાર, આવતા મહિનાથી તમામ નવા ફોનમાં, કટોકટીના સમયે ફક્ત એક બટન દબાવીને મદદનો સંદેશો મોકલી શકાય એવું પેનિક બટન ફરજિયાત થઈ રહ્યું છે. શું છે આ બટન? ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૭થી સેલફોનમાં પેનિક બટનની સુવિધા ફરજિયાત બનાવી દીધી છે. ભારત જેવા દેશમાં ખાસ કરીને...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે. વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે “લખી રાખો,...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
[vc_row][vc_column][vc_column_text]રવિવારી સાંજે તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ, એ ભરચક હોય અને રાહ જોતા ઊભા રહેવાની તૈયારી રાખવી જ પડે. હવે એવું બનશે કે તમે સ્માર્ટફોનમાં તમારી ફેવરિટ રેસ્ટોરાં સર્ચ કરો અને જે તે ક્ષણે ત્યાં કેટલીક ભીડ છે, એ લાઇવ જાણી શકશો! નવાઈ લાગી?...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
[vc_row][vc_column][vc_column_text] ડિસેમ્બર મહિનો શરૂ થતાં આપણને સૌને આગામી આખું વર્ષ દેખાવા લાગે છે અને તેની સાથોસાથ નવા વર્ષ માટે કંઈક નવાં આયોજન કરવાનો ઉમંગ પણ જાગે છે. જો તમે પરફેક્ટ પ્લાનિંગમાં માનતા હો અને દરેક કામમાં યોગ્ય આયોજન મુજબ આગળ વધતા હો તો વિવિધ નોંધ...