સ્માર્ટફોનમાં મેજિક ક્યુબ

સ્માર્ટફોનમાં મેજિક ક્યુબ

માઇન્ડ પાવર વધારતી ગેમ્સમાં જેને રસ હોય, એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રુબિક ક્યુબ હંમેશા ફેવરિટ રહ્યો છે. જોકે આ ક્યુબ સોલ્વ કરવો બિલકુલ સહેલો નથી એટલે જ નવોનક્કોર ક્યુબ મેળવ્યા પછી તેને આડોઅવળો કરતાં જીવ ચાલે નહીં. જો તમે જાતે તેને ઉકેલી શકો, તો તમે જિનિયસ અથવા...
સ્માર્ટફોનમાં મેજિક ક્યુબ

વિઝિટિંગ કાર્ડની ટેક્સ્ટ એડિટેબલ બનાવો

[vc_row][vc_column][vc_column_text] કોઈ વ્યક્તિ તમને તેનું વિઝિટિંગ કાર્ડ આપે, તેને તમે કેવી રીતે સાચવો છો? ફિઝિકલ ફોર્મમાં જ કોઈ કાર્ડ આલબમમાં સાચવી રાખતા હો તો જુદી વાત છે, પણ આજના સમય પ્રમાણે તેની ડિજિટલ કોપી સાચવી લેવી એ વધુ સારો ઉપાય છે. એપ્સ સ્ટોરમાં શોધવા જઈએ...
ફેસબુકમાં મોટા ફોન્ટ

ફેસબુકમાં મોટા ફોન્ટ

ફેસબુકમાં તમારા કોઈ મિત્રના સ્ટેટસ અપટેડનું લખાણ મોટા ફોન્ટમાં જોઈને, પેલી સફેદ કમીઝની ટીવી જાહેરાતની જેમ “ઉસકે ફોન્ટ મેરે ફોન્ટ સે બડે કૈસે? એવો સવાલ થયો હોય તો જાણી લો જવાબ! આમ તો ફેસબુક (ઇન્ટરનેટની તમામ વેબસાઇટ્સ/વેબસર્વિસીઝ) તમે તેના પર વધુ સમય વિતાવો એવું...
ફરી એક નવો યુગ?

ફરી એક નવો યુગ?

ગયા અંકમાં, આપણે ગૂગલ એલ્લો એપની વાત કરી હતી, એ તમે અજમાવી જોઈ? એ અંકમાં સ્પષ્ટતા કરી હતી તેમ, આપણા મિત્રો આ નવી એપ પર ન હોવાથી તે આપણે મેસેજિંગ એપ તરીકે કામની નથી, પણ તેમાંની નવી સુવિધા ગૂગલ આસિસ્ટન્ટ શું છે જે જોવા-સમજવા આ એપ ઇન્સ્ટોલ કરવાની ખાસ ભલામણ કરી હતી. હજી ન...
પ્રતિભાવ

પ્રતિભાવ

સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો. જેમ કે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરાય તેની માહિતી સૌને ઉપયોગી થશે. આ ઉપરાંત, કેન્સર...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop