કોલડ્રોપ્સનો કંઈ ઉપાય થશે ખરો?

કોલડ્રોપ્સનો કંઈ ઉપાય થશે ખરો?

ભારતમાં મોબાઇલ પર વાતચીત દરમ્યાન કોલડ્રોપની સમસ્યા ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે.  સામાન્ય રીતે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોઈએ અને કોલડ્રોપ સર્જાય તો કનેકશન તૂટી જાય છે અને આપણને સમજાય પણ છે કે કોલડ્રોપ થયો છે. અગાઉ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી...
જાહેર શૌચાલયો હવે ગૂગલ મેપ પર

જાહેર શૌચાલયો હવે ગૂગલ મેપ પર

ગૂગલ મેપ્સ પર આપણે નજીકનું રેસ્ટોરાં કે બેન્કનું એટીએમ તો શોધી જ શકીએ છીએ, હવે જાહેર શૌચાલય શોધવાનું પણ સરળ બનશે!  ગૂગલ મેપ સર્વિસમાં નવી દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઇડા, ફરિદાબાદ, ભોપાલ તથા ઇન્દોરમાંનાં 4,000 જેટલાં જાહેર શૌચાલયોનાં સરનામાં ઉમેરાઈ ગયા છે....
જાહેર શૌચાલયો હવે ગૂગલ મેપ પર

વોટ્સએપ ગ્રૂપના એડમિન માટે રાહતના સમાચાર

ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતૂરમાં એક વ્યક્તિની ધરપકડથી દેશભરના વોટ્સએપ ગ્રૂપના એડમિન ચિંતામાં મૂકાઈ ગયા હતા, કારણ કે એ વ્યક્તિ જે વોટ્સએપ ગ્રૂપની એડમિન હતી તેમાં અન્ય મેમ્બર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વાંધાજનક કન્ટેન્ટને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.  જો તમે વોટ્સએપ કે...
પ્રતિભાવ

પ્રતિભાવ

વાત વીજળીની હોય કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની, કોઈ પણ નવી ટેક્નોલોજીને સામાન્ય બનતાં વાર તો લાગતી હોય છે. ફક્ત, આપણે તેનું મહત્વ પારખવામાં મોડું કરતા હોઈએ છીએ! આ સંદર્ભે, ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર શ્રી તપન મારુએ પૂણેથી વોટ્સએપ પર એક મજાની ઇમેજ મોકલી છે.  જગતને વીજળીની ભેટ...
આપણે ‘એટલા’ સ્માર્ટ કેમ નથી?

આપણે ‘એટલા’ સ્માર્ટ કેમ નથી?

[vc_row][vc_column][vc_column_text] આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છીએ, પણ આપણે હજી એના યોગ્ય ઉપયોગ માટે પૂરતા તૈયાર ન હોઈએ એવું લાગે છે!  ‘વડા પ્રધાને નોટબંધીને પગલે, નાગરિકોને મોબાઇલ વોલેટ તરફ વાળવા દરેક નાગરિકને પેટીએમમાં એક હજાર રૂ‚પિયાની લ્હાણી કરવાનો નિર્ણય...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop