by Content Editor | Feb 1, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
પહેલી એપ્રિલને હજી વાર છે, પણ આ સમાચાર સાચા છે. ગૂગલે ઇન્ટરનેટ વિના સર્ચ કરવાની સુવિધા આપી છે. આમ તો આ કોઈ રીતે શક્ય નથી, પણ ગૂગલે તેની સર્ચ એપમાં હવે એવી સુવિધા ઉમેરી છે કે આપણે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરીએ, તો ઇન્ટરનેટ કનેક્શન...
by Content Editor | Feb 1, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. – ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ જાન્યુઆરી ૨૦૧૭નો અંક ખૂબ જ સરસ રહ્યો, સાઇન-અપ અને લોગ-ઇન વિશેનો લેખ ખૂબ જ...
by Content Editor | Feb 1, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
દરેક મા-બાપ સ્વાભાવિક રીતે એવું ઇચ્છતા હોય કે પોતાનું સંતાન ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે. પરંતુ એ માટે શું કરવું જોઈએ, કઈ દિશા પકડવી જોઈએ એની મોટા ભાગે સ્પષ્ટતા હોતી નથી. આપણું શિક્ષણ તંત્ર તીવ્ર રીતે પરીક્ષામાં મળતા ગુણ પર આધારિત છે, એટલે મા-બાપ, વિદ્યાર્થી અને...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ...
by Content Editor | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ...