કેશલેસ પેમેન્ટનો નવો આધાર

કેશલેસ પેમેન્ટનો નવો આધાર

દુકાનમાં રકમ ચૂકવતી વખતે આપણે રોકડ, કાર્ડ, મોબાઇલ વોલેટ, પાસવર્ડ વગેરે કશાની જ‚રૂર ન રહે એવી આધાર કાર્ડ આધારિત નવી પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે.  ભારતમાં બેન્કિંગ એક એવું ક્ષેત્ર છે જે વર્ષો સુધી એ જ જૂની ઘરેડમાં, રગશિયા ગાડાની ગતિએ ચાલ્યા પછી અચાનક હરણફાળ ભરવા લાગ્યું...
કેશલેસની નવી ઊંચાઈ

કેશલેસની નવી ઊંચાઈ

ભારતમાં દુકાનોમાં બેન્ક કાર્ડ કે વોલેટને બદલે ફક્ત આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે, ત્યારે એમેઝોન તદ્દન ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે.  સેન્સરને ફોન બતાવી સ્ટોરમાં દાખલ થાઓ, જે મન થાય તે ખરીદો, બધું એપમાંની ઓર્ડર કાર્ટમાં આપોઆપ...
કેશલેસ બનવાનાં જોખમો

કેશલેસ બનવાનાં જોખમો

દેશ કેશલેસ બનાવવાના ઉત્સાહમાં, સલામતીના મહત્વના મુદ્દાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે!  એક તરફ સ્માર્ટફોનની ચીપ બનાવતી અગ્રણી કંપની ક્વોલકોમે દાવો કર્યો છે કે ભારતનાં કોઈ મોબાઇલ વોલેટ સલામત નથી, તો બીજી તરફ, પેટ્રોલિયમ એન્ડ એક્સ્પ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નામની...
કેશલેસ બનવાનાં જોખમો

સ્માર્ટફોનને પીસી બનાવવાની મથામણ

એવું લાગે છે કે માઇક્રોસોફ્ટ કંપનીએ હજી પણ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો વ્યાપ વિસ્તારવાની આશા છોડી નથી.  એન્ડ્રોઇડ અને એપલની સરખામણીમાં સ્માર્ટફોન માર્કેટમાં માઇક્રોસોફ્ટ લગભગ નહીંવત ફાળો ધરાવે છે, પણ કંપની સ્માર્ટફોન અને પીસીને એકમેકની નજીક લાવીને લોકો ફરી...
કેશલેસ બનવાનાં જોખમો

આખરે પોકેમોન ગો આવી ભારતમાં

આખી દુનિયાને ઘેલું લગાડનાર પોકેમોન ગો ગેમથી ભારતના ગેમર્સ પણ ધરાઈ ગયા પછી હવે છેક તેની ભારતમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે.  રિલાયન્સ જિઓ કંપનીએ પોકેમોન ગોની ડેવલપર કંપની સાથે જોડાણ કર્યું છે, જેને પગલે દેશભરના હજારો રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પોકસ્ટોપ્સ અને જીમ્સ તરીકે કામ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop