by Content Editor | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
યુટ્યૂબ એટલે એક અલગ દુનિયા. તેમાં બાળકો માટે ઉપયોગી અસંખ્ય વીડિયો છે, પણ તેને અલગ તારવવા અત્યાર સુધી બહુ મુશ્કેલ હતા. હવે આ કામ સહેલું બનાવતી એપ આવી ગઈ છે. આગળ શું વાંચશો? બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય? ‘સાયબરસફર’ને વાચકો તરફથી સૌથી વધુ પૂછાતા...
by Content Editor | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર આ સવાલનો પૂરો જવાબ જાણવા માટે આપણે બેન્ક કાર્ડનો પૂરો પરિચય મેળવવો પડે. આઠમી નવેમ્બર પછી, રોકડ નાણાંની અછત સર્જાતાં, ઇચ્છાથી કે અનિચ્છાથી લોકો કેશલેસ લેવડદેવડ તરફ વળવા લાગ્યા છે. કેશલેસ લેવડદેવડની ઘણી રીતો છે અને તેમાંની એક છે...
by Content Editor | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
હમણાં એક સિક્યુરિટી કંપનીએ, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઘૂસી જતા એક ખાસ પ્રકારના માલવેરથી દસ લાખ જેટલાં ગૂગલ એકાઉન્ટસની સલામતી જોખમાઈ હોવાનો ઘટસ્ટોફ કર્યો છે. હમણાં હમણાંથી તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં, જે એપ્સમાં સામાન્ય રીતે કોઈ જાહેરાત જોવા ન મળતી હોય એમાં પણ લગભગ...
by Content Editor | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે – આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે. આ લેખ સાથેની કોમિક સ્ટ્રીપ્સ જોઈને તમને થયું હશે કે ‘સાયબરસફર’ની ટીમમાં કોઈ કાર્ટૂનિસ્ટનો પણ ઉમેરો થયો...
by Content Editor | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય નિવેદનબાજી માટે જેટલા જાણીતા છે, એટલા જ જાણીતા તેમની ખાંસી...