પ્રતિભાવ

પ્રતિભાવ

‘સાયબરસફર’ વાંચવાની હવે રીતસર આદત પડી ગઈ છે. દરેક લેખ ખરેખર ખૂબ સરસ અને ઉપયોગી હોય છે. એક ખાસ સૂચન છે. હવે કમ્પ્યુટર્સનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે. સૌ હવે સ્માર્ટફોનનો કમ્પ્યુટર તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે અને સ્માર્ટફોન માટે અસંખ્ય પ્રકારની એપ્સ હોય છે....
એક તરફ સ્માર્ટ બેન્કિંગ, બીજી તરફ…

એક તરફ સ્માર્ટ બેન્કિંગ, બીજી તરફ…

આપણો દેશ ખરેખર ગજબ વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણે, આખી દુનિયામાં લગભગ ક્યાંય જોવા મળે નહીં એવા સ્કેલ પર (સવા અબજ લોકો કંઈ જેવી તેવી વાત નથી) કામ કરવાનું હોવા છતાં, સ્માર્ટ બેન્કિંગની એક પછી એક નવી પહેલ રજૂ થતી જોઈ રહ્યા છીએ અને બીજી તરફ, આપણા જ દેશમાં ભેજાબાજ લોકો...
અવાજના પ્રદૂષણનો નક્શો

અવાજના પ્રદૂષણનો નક્શો

ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે!  આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ પર આપણે જે તે સમયે જુદા જુદા રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે જોઈ શકીએ છીએ. એમાં, રસ્તા પર એન્ડ્રોઇડ ફોન...
અવાજના પ્રદૂષણનો નક્શો

તમારા કમ્પ્યુટરમાં વાઇરસ હોવાનાં ૧૦ ચિહ્ન

કમ્પ્યુટર અચાનક એકદમ ધીમું ચાલવા લાગે. તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે. કમ્પ્યુટર તદ્દન અટકી પડે કે આપમેળે રીબૂટ (બંધ થઈ ફરી ચાલુ) થાય. કમ્પ્યુટરમાંનો એન્ટિવાઇરસ પ્રોગ્રામ અને/અથવા ફાયરવોલ આપમેળે ડિસેબલ થઈ જાય (જેમ આતંકવાદીઓ હવે...
ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.  આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ,...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop