by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
પીસીમાં વેબબ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે કર્સરને ફટાફટ એડ્રેસબારમાં પહોંચાડવું છે? માઉસથી એડ્રેસબાર સુધી પહોંચવાને બદલે Ctrl + L, F6 અથવા Alt + D, આ ત્રણમાંથી કોઈ એક કમાન્ડ યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે. વિન્ડોઝ કમ્પ્યુટરમાં એકથી વધુ પ્રોગ્રામ્સ ઓપન કરીને કામ કરી...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
તમે પોતે વેબડેવલપર હો, આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા હો કે પછી અંગત ઉપયોગ કે પોતાની કંપની માટે વેબસાઇટ ડેવલપ કરાવવાનું વિચારી રહ્યા હો ત્યારે વેબ ડેવલપનાં વિવિધ પાસાંની તમને ઠીકઠીક સમજ હોવી જરૂરી બને છે. વેબ સાઇટ કે એપ ડેવલપમેન્ટ આમ જુઓ તો ઘણાં પાસાં આવરી લેતી એક...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
જો તમારો દિવસનો ઘણો સમય, પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પસાર થતો હોય, તો ક્રોમને ઘણી બધી રીતે કસ્ટમાઇઝ્ડ કરી જોવામાં મજા છે. આવી એક રીત એટલે, ક્રોમમાં ઓપન થતા દરેક નવા ટેબમાં કંઈક નવું જોવાની રીત. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ક્રોમના નવા ટેબમાં ગૂગલ અર્થના ફોટોઝ જોવાની કે નવા...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
બીજી કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં તમારા નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવાની કરામત ન કરી શકે એ માટે, વોટ્સએપમાં હવે ટુ-સ્ટેપ-વેરિફિકેશનનું વધારાનું રક્ષણ મળ્યું છે. જો તમે લાંબા સમયથી ‘સાયબરસફર’ના સહયાત્રી હશો તો તમે જાણતા હશો કે ‘સાયબરસફર’માં અવારનવાર તમારા જુદા જુદા...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
વોટ્સએપના બોરિંગ સ્ટેટસ અપડેટ્સનો ઉપયોગ તમે ભૂલી ગયા હો, તો હવે એમાં મજાના ફેરફાર આવી રહ્યા છે. વોટ્સએપમાં લાંબા સમય પછી, એક મોટો ફેરફાર આવી રહ્યો છે! આ વખતે આ ફેરફારના કેન્દ્રમાં છે તેની સ્ટેટસ સુવિધા. વોટ્સએપ પર સક્રિય દરેક વ્યક્તિ પોતાનું સ્ટેટસ લખી શકે છે, પણ બહુ...