by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
[vc_row][vc_column][vc_column_text] એપલે ગયા વર્ષે તેના નવા આઇફોનમાંથી વાયર્ડ હેડફોન લગાવવાના જેકને વિદાય આપી દીધી અને હવે સંભાવના છે કે આગામી આઇફોનમાં આખરે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે! એરટેલ કંપનીએ ઓક્ટોબર ૨૦૧૬થી ભારતનાં કેટલાંક શહેરોમાં ‘સુપર ફાસ્ટ’...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
જેમ આપણને મોબાઇલ વિના ચાલતું નથી, તેમ મોબાઇલને પાવર વિના ચાલતું નથી! તમારા સ્માર્ટફોનની બેટરી આખો દિવસ ચાલતી ન હોય તો પાવર બેન્ક વસાવી લેવી હિતાવહ છે. આજના સમયમાં સ્માર્ટફોન કે ટેબલેટ સૌને માટે અનિવાર્ય જરૂરિયાત છે અને બંનેમાં બેટરીની ક્ષમતા સતત વધી રહી છે તો સામે...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે! એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
યુપીઆઈ આધારિત ભીમ એપનો ઉપયોગ કરવાની તક તમને કદાચ ઓછી મળતી હશે પણ તેના વર્ઝનમાં અપડેટ આવી ગયા છે. લેટેસ્ટ ૧.૨ વર્ઝનમાં ગુજરાતી ઉપરાંત બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓ ઉમેરાઈ ગઈ છે. ફક્ત આધાર નંબર આપીને નાણાં મોકલવાની સુવિધા પણ ભીમ એપમાં ઉમેરાઈ છે....
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે. જેમ થોડા સમયથી આપણે કેશલેસ ટ્રાન્ઝેકશન અને તેના પગલે મોબાઇલ વોલેટ, યુપીઆઈ, આઇએમપીએસ, ભીમ વગેરે શબ્દો સતત સાંભળી રહ્યા...