by Content Editor | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
થોડા સમય પછી, તમે કેરળ રાજ્યના પ્રવાસે જાવ તો ત્યાં આખા રાજ્યમાં તમને ફ્રી ઇન્ટરનેટનો લાભ મળે એવું બની શકે છે! ‘ડિજિટલ ઇન્ડિયા’ ઝુંબેશને ખરા અર્થમાં વેગ આપતાં, કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે જેણે રાજ્યના તમામ નાગરિકો માટે ઇન્ટરનેટ એક્સેસને તેમનો પાયાનો...
by Content Editor | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
અખબાર ‘ધ હિન્દુ’ના એક અહેવાલ ઉસાર, ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ૨૩૭ ટ્રેન અકસ્માતો થયા, જેમાં ૧૫૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ૪૫૦ લોકોને ઇજા થઈ. અકસ્માતોનું આ પ્રમાણ તો જ ઘટાડી શકાય, જો દરેક અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ત્રાસવાદી ભાંગભોડ, માનવીય ભૂલ, રેલવે...
by Content Editor | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
ટ્રેવિસ કાલાનિક નામના એક અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામરે સાતેક વર્ષ પહેલાં, પોતે ૩૬ વર્ષનો હતો ત્યારે એક કંપની સ્થાપી. આજે સાત વર્ષમાં એ કંપની ૮૧ દેશોનાં ૫૬૧ શહેરોમાં ફેલાઈને આખી દુનિયાની સૌથી સફળ સ્ટાર્ટ-અપ કંપની બની ગઈ છે. રીતેશ અગરવાલ નામના એક ભારતીયે, ફક્ત ૧૭...
by Content Editor | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
કાંકરિયાની પાળે કે માઉન્ટ આબુના નખી તળાવની પાળે, બેકગ્રાઉન્ટમાં મજાનું સરોવર દેખાય એવી સેલ્ફી તો તમે લીધી હશે, પણ એ તળાવની જગ્યાએ ઘગધગતો, ખદબદતો લાવા હોય એવી કલ્પના કરી શકો છો? જીવંત, ઉકળતા જ્વાળામુખીની અંદરનું તાપમાન ૭૦૦થી ૧૨૫૦ ડીગ્રી સે. જેટલું હોઈ શકે છે, ઉનાળામાં...
by Content Editor | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આવી બેન્કનાં લાઇસન્સ મેળવનારી અન્ય કંપનીઓ...