by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
સવાલ મોકલનાર : કિશોર દેસાઈ, અમદાવાદ પીસીમાંથી વેબ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જનરલ ટેબમાં નીચેની તરફ જતાં સિગ્નેચરનો વિભાગ જોવા...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
આપણે ઇમેજ સર્ચ એન્જિનને કંઈક પૂછીએ અને તે આંખના પલકારામાં તેની અનેક તસવીર હાજર કરી દે એવો ‘ચમત્કાર’ કેવી રીતે થાય છે? મશીન જે તે તસવીરને ઓળખે છે કેવી રીતે? ગયા અંકમાં ગૂગલ ઇમેજીસમાં રિવર્સ ફોટો સર્ચ વિશે જાણ્યા પછી સંખ્યાબંધ વાચકોએ ગૂગલ ઇમેજીસને કેવી રીતે પારખી શકે છે...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સુવિધા મળી ગઈ છે, પણ ચાલતી ટ્રેનમાં કોલિંગ માટે પણ નેટવર્ક મળવું ક્યારેક મુશ્કેલ હોય છે. હવે આખા રુટ પર કેવું નેટવર્ક મળશે એ તમે જાણી શકશો. રેલવેયાત્રા પોતે તો આનંદદાયક છે જ, એમાં હવે મેપ અને વિવિધ એપ્સ ઉમેરાતાં એ આનંદનો ગુણાકાર થયો છે!...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ… છેલ્લા થોડા મહિનાથી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશનને મળી રહેલા પ્રોત્સાહનને પગલે જો તમે પણ કોઈ મોબાઇલ વોલેટ કે ભીમ કે...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
[vc_row][vc_column][vc_column_text] ઓનલાઇન શોપિંગ કરતી વખતે આપણે કોઇ ખરીદેલી વસ્તુ ન ગમે તો તેને પરત કરી દેવાનો રસ્તો આપણને ખાસ ગમતો હોય છે. પરંતુ હવે સ્થિતિ બદલાય તેવી શક્યતા છે. એક સમાચાર મુજબ જાણીતી ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ પોતાની રિટર્ન પોલિસી બદલી રહી છે....