ભારતમાં ઓનલાઇન શોપિંગના રસપ્રદ ટ્રેન્ડ

ભારતમાં ઓનલાઇન શોપિંગના રસપ્રદ ટ્રેન્ડ

પેરિસ સ્થિત ‘ક્રિટીઓ’ નામની એક પર્ફોમન્સ માર્કેટિંગ ટેકનોલોજી કંપનીએ હમણાં બહાર પાડેલા એક રિપોર્ટમાં ભારતમાં ઓનલાઇન શોપિંગ વિશેના રસપ્રદ તારણો બહાર આવ્યા છે. આ અનુસાર… ભારતના ૭૪ ટકા લોકો ઓનલાઇન શોપિંગ માટે સૌથી પહેલાં ડેસ્કટોપ પર સર્ફિંગ કરે છે. ૫૧ ટકા ઓનલાઇન...
ભારતમાં ઓનલાઇન શોપિંગના રસપ્રદ ટ્રેન્ડ

કોપી-પેસ્ટમાં કોપીની કસરત ઓછી થશે

કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર રોજેરોજ કામ કરનારા લોકોનો સૌથી ફેવરિટ કમાન્ડ કદાચ એક જ છે- કોપી-પેસ્ટ. જો કે ગૂગલ હવે આપણને આ આદત ભૂલાવી દે તેવી શક્યતા ઊભી થઈ છે, અલબત્ત હાલ પૂરતું ફક્ત એન્ડ્રોઇડ પર. એક સમાચાર મુજબ ગૂગલ એન્ડ્રોઇડ પર કોપી પેસ્ટમાંથી કોપીવાળો ભાગ દૂર કરી...
ભારતમાં ઓનલાઇન શોપિંગના રસપ્રદ ટ્રેન્ડ

મુખ્યમંત્રી સાથે સીધું ચેટિંગ

આંધ્ર પ્રદેશના નાગરિકો હવે તેમના ટેક્સેવી મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનો પોતાના સ્માર્ટફોનથી સીધો સંપર્ક કરી શકશે. ચંદ્રાબાબુ નાયડુએ ગયા મહિને આ માટે ‘સીએમ કનેક્ટ’ નામની એક નવી સુવિધા લોંચ કરી છે. આ સુવિધા માઇક્રોસોફ્ટે ડેવલપ કરેલ કૈઝાલા નામના ચેટ સંબંધિત મેસેજ...
પ્રતિભાવ

પ્રતિભાવ

‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો. – મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ  પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રીન્યુ કરાવ્યું છે, આવી રીતે પહેલી જ વાર મોબાઇલ વડે પેમેન્ટ કર્યુ, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ. આપનું મેગેઝિન ખૂબ જ સરસ છે,...
આ બધું આપણી શાળાઓમાં ક્યારે?

આ બધું આપણી શાળાઓમાં ક્યારે?

‘સાયબરસફર’ની શરૂઆતથી અમુક લેખો લખાયા પછી એક પ્રશ્ન હંમેશા સતાવે છે – આ બધું આપણી શાળાઓનાં બાળકો સુધી ક્યારે પહોંચશે? આ વખતનો, ગૂગલ અર્થના નવા સ્વરૂપ અંગનો લેખ પણ એવો જ છે.  આપણાં શહેરો ઉપરાંત ગામડાંની શાળાઓમાં પણ કમ્પ્યુટર્સ, મોટા સ્ક્રીન અને નેટ કનેક્શનની...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop