by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
તમે જાણતા હશો કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગૂગલે એન્ડ્રોઇડનું નવું વર્ઝન નોગટ લોન્ચ કરી દીધું છે અને તેમાં નિયમિત રીતે અપડેટ્સ આવવા લાગ્યા છે. તમે સ્માર્ટફોનના ખરેખર સ્માર્ટયૂઝર હો અને તેની ઓપરેટિંગ સિસ્ટમના દરેક નવા ફીચર્સનો લાભ લેવા માગતા હો તો હવે જ્યારે પણ નવો...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
વોટ્સએપમાં કોઇ મજાનો મેસેજ મળ્યો અને તમે તેને ઇમેજ તરીકે સેવ કરવાને બદલે સ્ક્રીન શોટ તરીકે સેવ કરવા માંગો છો? તમે ઓનલાઇન શોપિંગ કર્યું કે મૂવી ટિકિટ ખરીદી અને તેનો ટ્રાન્ઝેકશન આઇડી સાચવી રાખવા માટે ફટાફટ સ્ક્રીન શોટ લઇ લેવા માંગો છો? એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસીસમાં આ...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો કદાચ એવું બનતું હશે કે જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય. એ ઉપરાંત તમે જુદા જુદા પેજિસ અને ગ્રુપ્સ પણ લાઇક કર્યા હોય કે...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ વેકેશનના દિવસોમાં તમારો હંમેશનો અનુભવ હશે કે રેલવેમાં કન્ફર્મ્ડ રિઝર્વેશન મેળવવું કાયમ મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટ્રેનમાં આપણે બુકિંગ મેળવવાનો પ્રયાસ કરીએ અને નિષ્ફળતા મળે પરંતુ એ ચોક્કસ દિવસ...
by Content Editor | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
સવાલ મોકલનાર : ગીરિજા જોશી, સુરત કોઈ મોલ, રેસ્ટોરાં કે એરપોર્ટ જેવી જગ્યાએ તમે સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ ઓન કરો અને કોઈ ફ્રી વાઇ-ફાઇ કનેકશન મળતું દેખાય તો તેનો લાભ લેવાની લાલચ થઇ આવે છે? ફ્રીનો લાભ લેવામાં દેખીતું કોઈ નુક્સાન નથી, પણ સાથોસાથ નીચેની બાબતો ધ્યાનમાં રાખશો...