by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
એક તરફ ભારતમાં મોટી મોટી આઇટી કંપનીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કંપનીઓ આવક અને ખર્ચનો તાલમેલ જાળવી રાખવા માટે કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં ટેકનોલોજી કંપનીઓ આખા દેશના અર્થતંત્ર પર રાજ કરવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન...
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વમાં ચીન સૌથી વધુ યૂઝર્સ ધરાવે છે અને ગયા વર્ષે યુએસને પાછળ રાખીને ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે, પરંતુ ઇન્ટરનેટની સ્પીડની બાબતે આપણે હજી એશિયાના ઘણા દેશો કરતાં પણ પાછળ છીએ. ફોર-જી અને ફાઇબર બ્રોડબેન્ડના આગમન પછી...
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
સૌ પ્રથમ તો ‘સાયબરસફર’નું લવાજમ ભરીને આપની સાથે જોડાયો અને અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. – મોબિન...
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
ગયા મહિને આખી દુનિયામાં બહુ ગાજેલો શબ્દ ‘રેન્સમવેર’ હવે તો તમે કદાચ ફરી ભૂલવા પણ લાગ્યા હશો જો તમે પોતે એનો ભોગ બન્યા નહીં હો તો! આ આપણી કાયમી ફિતરત છે, જેની અસર આપણા સુધી પહોંચતી ન હોય એ બાબતને, આજના સમયનાં ફેસબુક, ટવીટર કે વોટ્સએપ જેવાં સાધનોથી આમતેમ ઉછાળીને પછી...
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
એક જરા અળવીતરો સવાલ – આવતી બે-ત્રણ મિનિટમાં તમારા પીસી કે સ્માર્ટફોનમાંનો તમામ ડેટા ભૂંસાવાની પૂરી ખાતરી હોય, છતાં તમારા પેટનું પાણી ન હલે એવું શક્ય છે? એવું તો જ શક્ય બને જો તમારા તમામ મહત્વના ડેટાનો તમે નિયમિત બેકઅપ લેતા હો. બેકઅપ દરેક ફ્લેટમાં જોવા મળતી...