by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
હવે આપણે ઓનલાઇન રેલવે ટિકિટ ખરીદ્યા પછી તેની ચૂકવણી થોડા દિવસ પછી પણ કરી શકીશું. આ માટે આઇઆરસીટીસી કંપનીએ ઇપેલેટર નામની કંપની સાથે જોડાણ કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં ટેલિ કંપનીઝ દ્વારા અપાતી ફ્રી ઓફર્સનો કાયમી અંત લાવે તેવી શક્યતા છે....
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ ૭૦ ટકા કે એથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેઓની આ વધુ વિકલાંગતાને લીધે, શારીરિક હલનચલન કરવામાં તેમ જ એક સ્થળેથી બીજા સ્થળે જવા કે આવવા તેઓને પારાવા૨ મુશ્કેલીઓ પડે છે, જેને પરિણામે તેઓની જિંદગી દ૨મિયાન કેટલાંક કાર્યો ક૨તી વખતે તેઓને...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
સ્માર્ટફોન સાથે જ જન્મેલી નવી પેઢી, સ્માર્ટફોનથી આખી દુનિયા સાથે સતત કનેકટેડ રહેતા યંગસ્ટર્સ અને નવા નવા સ્માર્ટફોનથી નવી દુનિયા સાથે તાલ મિલાવી રહેલા સિનિયર સિટિઝન્સ સહિત આપણે સૌ ડિજિટલ સ્કિલ્સ આવડી જાય એટલે આપણે ડિજિટલી લિટરેટ થઈ ગયા એવું માની લેવાની ભૂલ કરીએ છીએ....
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે...
by Content Editor | Jun 1, 2017 | ૦૬૪, જૂન ૨૦૧૭
અલગ અલગ ઈ-મેઇલ સર્વિસમાં જીમેઇલ ઘણી બધી રીતે સ્માર્ટ છે અને હવે તેને વધુ સ્માર્ટ બનાવતી એક સુવિધા તેમાં ઉમેરાઈ છે – સ્માર્ટ રિપ્લાય. જો તમે જીમેઇલની નવી એપ ઇનબોક્સ કે વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ એલ્લોનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા પહેલેથી...