by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
[vc_row][vc_column][vc_column_text] ભારતે હજી હમણાં જ તેની સમગ્ર વસતીને આધાર સ્વરૂપે યૂનિક આઇડેન્ડિટી આપવાની કવાયત લગભગ પૂરી કરી છે. આધારમાં દેશના દરેક નાગરિકનો બાયોમેટ્રિક્સ ડેટા સાચવવાની બહુ મોટી, જોખમી જવાબદારી સરકારે માથે લીધી છે, તો બીજી બાજુ યુનિફાઇડ પેમમેન્ટ્સ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
ફોનના હોમ બટનમાં કે પછી રીયર કેમેરાની નીચે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય તે હવે સામાન્ય બનવા લાગ્યું છે, પણ હવે ફોનના સ્ક્રીનમાં જ આ સ્કેનર દેખાવા લાગે એવી શક્યતા છે! ફિંગરપ્રિન્ટ સ્કેનર પર આપણે આંગળી જરા પ્રેસ કરીએ એટલે એક ઇલેક્ટ્રિક કરંટના આધારે ફિંગરપ્રિન્ટના ઉપસેલા અને...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેમની પ્રોડક્ટસમાં રહેલી ખામી શોધી આપનારને બહુ મોટાં ઇનામ આપતી હોય છે. ગૂગલે બે વર્ષ પહેલાં એન્ડ્રોઇડ માટે આવી યોજનાની જાહેરાત કરી હતી. જે તે ખામીના મહત્વ અનુસાર ઈનામની રકમમાં વધઘટ થતી હોય છે. દુનિયાભરના સોફ્ટવેર એન્જિનીયર્સ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
અહેવાલ મુજબ ભારતના નવ ટકા લોકો પોતાની ઓળખ સાબિત કરવા આઇરિસ સ્કેન (આંખની રેટિનાની ડિઝાઇનની થતી ઓળખ – વધુ માહિતી સપ્ટેમ્બર ૨૦૧૬ અંકમાં)નો ઉપયોગ કરવા તૈયાર છે. બીજા દેશોમાં આ પ્રમાણ ફક્ત ૩ ટકા છે. ફિંગરપ્રિન્ટ બાબતે ૪૦ ટકા લોકો સાથે ચીન આગળ છે અને ભારત ૩૧ ટકા સાથે...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
આપણે ક્રેડિટકાર્ડથી રકમ ચૂકવી હોય તો બેંક આપણને એ રકમ હપ્તાવાર ચૂકવવાની ઓફર આપે છે. આપણે જે કંપનીની પ્રોડક્ટ ખરીદી હોય તે પોતાની બીજી પ્રોડક્ટસ આપણને બતાવવા લાગે છે. તેમ તેમની હરીફ કંપની પણ પોતાની પ્રોડક્ટ આપણને બતાવવા લાગે છે. ઇન્ટરનેટ પરના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ...