by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
One+ 3t રૂા. ૨૯,૯૯૯થી વધુ આ ફોનમાં એન્ડ્રોઇડના લેટેસ્ટ ૭.૧ (નોગટ) વર્ઝનમાં બહુ નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં એપ ડ્રોઅરમાં બેકગ્રાઉન્ડ કલર બદલવાની અને ઓનસ્ક્રીન નેવિગેશન કીનું સ્થાન બદલવા સિવાય એન્ડ્રોઇડમાં લગભગ કોઇ ફેરફાર નથી. Moto g5+ રૂા. ૧૬,૯૯૯ થી મોટો...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
એન્ડ્રોઇડમાં નોકિયાના આગમન સાથે, આખરે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં રસપ્રદ ફેરફાર થવા લાગ્યા છે! અત્યારે આપણે રૂા. 10,000 કરતાં ઓછી કિંમતનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવા માગતા હોઈએ તો મોટા ભાગે ઇન્ડિયન કંપનીના, એન્ડ્રોઇડનું જૂનું વર્ઝન, અપૂરતાં અને આઉટડેટેડ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે વ્યક્તિગત ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે. જો તમારા તમામ દસ્તાવેજો તૈયાર હોય તો તમે હવે સરળતાથી તમારું ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન ભરી શકો છો, કારણ કે ૨૦૧૭-૧૮ના એસેસમેન્ટ યર માટેના તમામ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ હવે ઇન્કમટેક્સ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
તમે હજી પણ તમારો પાસપોર્ટ કઢાવ્યો નથી? પાસપોર્ટ નવો કઢાવવાનો હોય કે રીન્યુ કરવાનો હોય, આપણા શહેરમાં પાસપોર્ટ ઓફિસની બહાર લોકોની ભીડ અને લાઇન જોઈને આપણો ઉત્સાહ ઓસરી જતો હોય છે. અગાઉ, આ કામ એજન્ટની મદદ વિના કરવું મુશ્કેલ હતું, પણ હવે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવાનું...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
ઇન્ટરનેટનું સૌથી મોટું જમા પાસું કયું? એમ કોઈ પૂછે તો એક જ જવાબ હોઈ શકે – દુનિયા આખીની તાજામાં તાજી માહિતી, ઇચ્છો ત્યારે જાણવાની સગવડ! ઇન્ટરનેટ પર જે વાંચવા મળે એ બધું સાચું હોતું નથી, એ વાત સાચી, પણ કોઈ પણ વિષયના ખરેખર જાણકાર બનવું હોય તો ઇન્ટરનેટથી વધુ...