by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
એપલની કેલ્ક્યુલેટર એપમાં આંકડા લખતી વખતે કંઇ ભૂલ થાય તો એ છેલ્લો આંકડો ડિલીટ કરવા માટે કોઈ બેક સ્પેસ બટન ન દેખાતું હોવાથી તમે અકળાવ છો? આઇફોનમાં આંગળીના લસરકે આવી ભૂલ સુધારી શકો છો. સ્ક્રીન પર આંકડા પર આંગળીને ડાબી કે જમણી તરફ ફેરવતાં છેલ્લે ટાઇપ કરેલ આંકડો ડિલીટ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
ફેસબુક માટે ભારત હવે સૌથી મહત્ત્વનું માર્કેટ છે. ભારતમાં ફેસબુકના કુલ ૨૪.૧ કરોડ એક્ટિવ યૂઝર્સ છે. ફેસબુક પર અત્યાર સુધી યુએસના સૌથી વધુ એક્ટિવ યૂઝર્સ હતા, પણ હવે આ સ્થાને ભારત છે. જોકે યૂઝર્સમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખાવીએ તો યુએસ હજી ભારત કરતાં ઘણું આગળ છે....
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
તમારા ઈ-મેઇલ એકાઉન્ટમાં રોજે રોજ પાર વગરના ઈ-મેઇલથી કંટાળો અનુભવો છો? જો તમારા કામકાજમાં ઈ-મેઇલ એક મહત્વનો હિસ્સો હોય, અને જો તમે ઈ-મેઇલને તમારા અંકુશમાં રાખી શકો તો તમારી કાર્યક્ષમતામાં દેખીતો વધારો થઇ શકે છે. આપણા ઈ-મેઇલ પ્રોગ્રામના ઇનબોક્સમાં સેંકડો કે હજારોની...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાનસભર મેગેઝિન છે. – જસવંતલાલ પટેલ, સુરત અને – જયેશ મકવાણા, અમદાવાદ આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
આલબમ થોડા સમય પહેલાં, આઇઓએસ માટેના વોટ્સએપમાં આલબમની સુવિધા ઉમેરાઈ હતી, હવે તે એન્ડ્રોઇડમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સુવિધા મુજબ, એક જ વ્યક્તિ તરફથી એક સાથે આવેલા ફોટોગ્રાફ્સ હવે ચારના ચોકઠામાં દેખાશે અને ચારથી વધુ ફોટોગ્રાફ્સ મોકલ્યા હશે તો ચોથા ફોટોગ્રાફ પર, બાકીના...