ગૂગલનો ટ્રેબલ પ્રોજેક્ટ શું છે?

ગૂગલનો ટ્રેબલ પ્રોજેક્ટ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત આ સવાલનો જવાબ જાણતાં પહેલાં તમે પોતે એક વધુ સવાલનો જવાબ આપો! તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું કયું વર્ઝન છે? લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગટ? તેનાથી જૂનું માર્શમેલો? કે તેનાથી પણ જૂનું કોઈ વર્ઝન? જો તમે હમણાં હમણાં સ્માર્ટફોન...
વિન્ડોઝ ફાયરવોલ શું છે?

વિન્ડોઝ ફાયરવોલ શું છે?

સવાલ મોકલનાર : કિશોર ગગલાણી, પોરબંદર રેન્સમવેરના હુમલા પછી ‘ફાયરવોલ’ શબ્દ થોડો વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ છેલ્લાં ૧૩ વર્ષથી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનમાં આ ઉપયોગી સેફ્ટી ટૂલ સામેલ રહ્યું છે. આ ટૂલ ચૂપચાપ પોતાનું કામ કરતું હોવાથી એ આપણી નજરમાં આવતું નથી...
Vizmato

Vizmato

અત્યાર સુધી વીડિયોને એડિટ કરવા હોય તો એ માટેના સારા સોફ્ટવેર ફક્ત પીસી પર ઉપલબ્ઘ હતા, પણ હવે સ્માર્ટફોન પર પણ વીડિયો એડિટીંગ એપ્સની સંખ્યા વધવા લાગી છે.  આવી એક લોકપ્રિય વીડિયો એડિટીંગ એપ વીઝમેટો હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ ઈ છે, અલબત્ત હજી તે અરીલિઝ્ડ સ્વરૂપે છે, એટલે...
ટૂંક સમયમાં વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ શરૂ થશે

ટૂંક સમયમાં વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ શરૂ થશે

બહુ ગાજેલી અને બહુ સક્ષમ હોવા છતાં ખાસ લોકપ્રિય ન થઈ શકેલી યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. લોકો કોઈ વોલેટ કે પેમેન્ટ ગેટવે વિના, સીધા જ એકબીજાના બેન્ક ખાતામાં રકમની આપલે કરી શકે અને એ પણ બેન્ક ખાતાની વિગતો આપ્યા વિના, એવી સગવડ આપતી યુપીઆઇ...
ગેમ ઝોન

ગેમ ઝોન

યુનિટી પ્લેયરની મદદથી બનાવવામાં આવેલી Racey Rocket ગેમ 43 એમબી જેટલી જગ્યા રોકશે, પણ જ્યારે રમવા બેસશો ત્યારે તમારું ધ્યાન સતત રોકી રાખશે ખરી. ગેમમાં કરવાનું એટલું છે કે આપણને આપવામાં આવેલા એક રોકેટને નિશ્ચિત માર્ગે, નિશ્ચિત જગ્યા સુધી પહોંચાડવાનું છે. એટલું થાય એટલે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop