by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
સવાલ મોકલનાર : જિજ્ઞેશ ચૌહાણ, દ્વારકા ઘણા લોકો એવું માનતા હોય છે કે, આપણા કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ હીડન એટલે કે છુપાયેલી ફાઇલ્સમાં ક્યાંક ને ક્યાંક, આપણે કમ્પ્યુટર પર જે કંઈ કર્યું હોય એ કરવા માટેના તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ સચવાયેલો હોય છે અને સાયબર ફોરેન્સિક...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
શાર્ક – આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે. એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?! પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
આજકાલ સ્માર્ટફોન કંપનીઝમાં તેમના ફોનને સેલ્ફી કેમેરા અને રિયર કેમેરાની કેપેસિટીના જોરે વેચવાનું પ્રમાણ વધી રહ્યું. ઓપો, વીવો, ઝાયોમી વગેરે કંપની ફોનના અન્ય ફિચર્સને બદલે માત્ર કેમેરા પર ભાર મૂકી રહી છે. જો તમારી પાસે આવો, પાવરફૂલ કેમેરા ધરાવતો ફોન ન હોય, પણ પ્રમાણમાં...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની...