by Content Editor | Jul 8, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
એપલે દસ વર્ષ પહેલાં આઇફોન લોન્ચ કરીને દુનિયાને એક નવા ટેક્નોલોજી આઇકોનની ભેટ આપી. આવો ઊડતી નજરે જાણીએ આઇફોનની દસ વર્ષની સફર 2007 આઇફોન: આઇફોન, જે બન્યો આઇકોન! પહેલા આઇફોનને લોન્ચ કરતી વખતે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે “આ વાઇડસ્ક્રીન ને ટચસ્ક્રીનવાળો આઇપોડ, એક...
by Content Editor | Jul 8, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
એક તરફ આપણે ચાઇનીઝ ચીજવસ્તુના બહિષ્કારની વાતો કરીએ છીએ, પણ બીજી તરફ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઝ રીતસર રાજ કરવા લાગી છે. ભારતમાં વેચાતા દરેક ૧૦૦ સ્માર્ટફોનમાં ૫૦થી વધુ મોબાઇલ ચાઇનીઝ કંપનીના હોય છે. હજી એક વર્ષ પહેલાં, આ પ્રમાણ માંડ ૧૯ મોબાઇલ જેટલું હતું....
by Content Editor | Jul 8, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ, બુક્સ, મૂવી કે સોંગ્સ જેવું ડિજિટલ કન્ટેન્ટ ખરીદતા હો તો તમારા માટે સારા સમાચાર છે. હજુ ગયા વર્ષ સુધી આપણે માત્ર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડઝ કે નેટબેંકિંગ જેવા વિકલ્પથી ગૂગલને પેમેન્ટ કરી શકતા હતા. ગયા વર્ષથી ગૂગલે કેરિયર બિલિંગનો...
by Content Editor | Jul 8, 2017 | ૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭
રિલાયન્સ જિઓ સ્માર્ટફોન ક્ષેત્રે પોતાની આગવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે. કંપનીએ હમણાં જિઓહેલ્થહબ નામે એક એપ લોન્ચ કરી છે જેમાં આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા જેમ કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટસ વગેરે અપલોડ કરી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ડોકટર...
by Content Editor | Jul 1, 2017 | ૦૬૫, જુલાઈ ૨૦૧૭
તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ… તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે....