હવે ટીવીમાં ઇન્ટરનેટ માટે લડાઈ

હવે ટીવીમાં ઇન્ટરનેટ માટે લડાઈ

હજી તો ‘બાહુબલી’ ફિલ્મના પહેલા ભાગના યુદ્ધનાં દ્રશ્યો આપણા મગજમાંથી ભૂંસાયાં નહોતાં ત્યાં નવી રણનીતિઓ સાથેના નવા ઘમાસાણવાળો બીજો ભાગ આવી ગયો! કંઈક આવું જ અત્યારે ઇન્ટરનેટના ડેટા કનેકશન ક્ષેત્રે પણ ચાલી રહ્યું છે. આપણને લાગતું હતું કે ટેલિકોમ કંપનીઓ આપણને સ્માર્ટફોનમાં...
પેટીએમ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત

પેટીએમ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત

ગયા નવેમ્બર મહિનામાં અણધારી નોટબંધી પછી બેન્કમાંથી રોકડ રકમ મેળવવામાં પડેલી હાલાકી અને ભારત સરકારના અસાધારણ પ્રયાસોને પગલે ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનને ખાસ્સો વેગ મળ્યો છે. પ્રારંભિક મહિનાઓમાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધ્યા પછી હવે તેની ગતિ મંદ પડી છે, પણ લોકોને પેટ્રોલ...
એપથી બોલાવેલી ટેક્સી ધાર્યા કરતાં મોડી આવે તો…

એપથી બોલાવેલી ટેક્સી ધાર્યા કરતાં મોડી આવે તો…

જો તમારા શહેરમાં ઓલા, ઉબર, મેરુ વગેરે એપકેબ સર્વિસિઝ શરૂ થઈ ગઈ હોય એ રીક્ષાને બદલે તમને આ ટેક્સી સર્વિસ વધુ સગવડભરી (અને ઘણા કિસ્સામાં સસ્તી) લાગતી હોય તો તમે એકલા નથી. ભારતમાં સ્માર્ટફોનના સ્ક્રીન પર કેટલીક ક્લિક કરીને જ્યારે જોઈએ ત્યારે ટેક્સી બોલાવી લેવાનો ટ્રેન્ડ...
પ્લે સ્ટોરની એરર દૂર કરવાનાં પગલાં

પ્લે સ્ટોરની એરર દૂર કરવાનાં પગલાં

તમારા એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ખાખાં-ખોળાં કરતી વખતે તમને કોઈ મજાની એપ દેખાઈ. તેના વિશે જરા વધુ જાણકારી મેળવીને, લોકોના રિવ્યૂ વાંચ્યા. પછી તમને લાગ્યું કે એપ ચોક્કસ ઇન્સ્ટોલ કરવા જેવી છે એટલે તમે ઇન્સ્ટોલ બટન ક્લિક કર્યું. સામાન્ય સંજોગમાં આપણું ઇન્ટરનેટ કનેકશન બરાબર...
વોટ્સએપમાં ચેટ પિન કરો

વોટ્સએપમાં ચેટ પિન કરો

વોટ્સએપમાં હવે મેસેજીસનો મારો વધવા લાગ્યો છે અને ‘બે ઘડી ગમ્મત’ પ્રકારના મેસેસ ઉપરાંત મહત્વના મેસેજનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવા મેસેજ જોયા પછી તરત નહીં પણ થોડા સમય પછી તેના પર એક્શન લેવાનું હોય, તો એ મેસેજ અન્ય મેસેજના પ્રવાહમાં ખોવાઈ જાય એવું બની શકે છે.  આના...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop