તેઝ કેટલું તેજ બતાવશે?

તેઝ કેટલું તેજ બતાવશે?

દિવાળીના દિવસોમાં ચોમેર ખરીદીનો માહોલ જામ્યો છે. અખબારોમાં સમાચાર ઓછો અને ઓનલાઇન શોપિંગ સાઇટ્સની જાહેરાતો વધુ જોવા મળી રહી છે. પણ જે ઉત્સાહ ઓનલાઇન ખરીદીમાં જોવા મળી રહ્યો છે એવો જ ઉત્સાહ ઓનલાઇન પેમેન્ટ બાબતે હજી ખાસ જોવા મળતો નથી! જોકે ટેક કંપનીઝને ખાસ્સી આશા છે કે...
ફેસબુકમાં કમેન્ટની સુવિધાઓ

ફેસબુકમાં કમેન્ટની સુવિધાઓ

ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો, તમે જે જે પોસ્ટ પર કંઈક લખો તેના સંબંધિત દરેક નોટિફિકેશન તમને હેરાન કરી શકે છે. આ અને કમેન્ટ સંબંધિત બીજી કેટલીક બાબતો તમે બંધ કરી શકો છો. તમને ખબર છે? તમે કોઈ પણ ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરો એ સાથે એ પોસ્ટ પર નવી જે પણ નવી કમેન્ટ મુકાય...
જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી...
મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન માટે નવા નિયમો

મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન માટે નવા નિયમો

ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો કન્સેપ્ટ ધીમી પણ મક્કમ ગતિએ આપણા દેશમાં પણ પ્રસરી રહ્યો છે. વિકસિત દેશોમાં ઇન્ટરનેટનો ઉપયોગ હવે સ્માર્ટફોન કે પીસી પૂરતો મર્યાદિત રહ્યો નથી. ઘરનાં વિવિધ સાધનો જેમ કે ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કોફી મેકર વગેરે બધું જ હવે ઇન્ટરનેટ સાથે...
ડબલ મોનિટર પર કામ કરવું છે?

ડબલ મોનિટર પર કામ કરવું છે?

લેપટોપ કે પીસી સાથે વધારાનો સ્ક્રીન કનેક્ટ કરશો તો એફિશિયન્સી ચોક્કસ વધશે. દીવાળી નજીક આવી રહી છે એટલે તમારે એકાદ વાર તો ઘરના માળિયે ચઢવાનું થશે જ અને તો ત્યાં કદાચ જૂના કમ્પ્યુટરનું એકાદું મોનિટર પણ મળી આવશે. હવે લગભગ તમામ લોકો ડેસ્કટોપ કમ્પ્યુટર માટે ફ્લેટ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop