by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
અમેરિકાના સંરક્ષણ વિભાગનું ધાર્યું થશે તો આપણા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ હશે તો તેનો ખાત્મો બોલાવવાનું કામ પણ પેન્ટાગોન કરશે! એક સમાચાર અનુસાર અમેરિકન સંરક્ષણ તંત્રની ડીફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીએ આખા વિશ્વના ૮૦ ટકા આઈપી એડ્રેસ પરના કમ્પ્યુટર અને અન્ય...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
પીસીમાં રેન્સમવેર અને મોબાઇલમાં બ્લુવ્હેલનો આતંક હજી ચાલુ જ છે ત્યાં વધુ એક નવા માલવેરના સમાચાર આવ્યા છે. સમાચારો મુજબ ઝેફકોપી નામનો આ માલવેર આપણા મોબાઇલમાં ઘૂસીને આપણા રૂપિયા ચોરી જાય છે! રશિયા સ્થિત કેસ્પરસ્કાય નામની એક ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે આ માલવેર વિશે...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે ટેક્સ્ટ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટેનો અને માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે આંકડા અને ગણતરીઓ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનો એકદમ પાવરફૂલ પ્રોગ્રામ. વર્ડમાં કોઈ રિપોર્ટ તૈયાર કરતી વખતે આપણે તેમાં વિવિધ ડેટા ધરાવતાં ટેબલ્સ પણ...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
સરકારે વિવિધ આંકડાકીય માહિતી મેળવવા માટે કાગળ આધારિત પ્રશ્નપત્રોના કાગળિયાને બદલે ટેબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છો. ટ્રુકોલર એપ હવે તમામ ભારતીય એડવર્ટાઇઝર્સ માટે ખુલ્લી મુકાઈ છે એટલે હવે તેમાં પણ જાહેરાતોનો મારો શરૂ થશે. અત્યાર સુધી વિવિધ પ્રકારના ડિસ્પ્લેના...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી. આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ...