વર્ડ ફાઇલમાં એક્સેલ ડેટા ઉમેરવાની રીતો

વર્ડ ફાઇલમાં એક્સેલ ડેટા ઉમેરવાની રીતો

માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ એકબીજા સાથે સરસ તાલમેલ જાળવીને કામ કરવા માટે ડિઝાઇન થયેલા છે. તમારે ક્યારેય વર્ડ ડોક્યુમેન્ટમાં એક્સેલની વિગતો ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ આપણે બે-ચાર રીતે કરી શકીએ છીએ. કોપી-પેસ્ટ પદ્ધતિ એક્સેલ ફાઇલમાંની વિગતો વર્ડ...
નવા સ્માર્ટફોન્સમાં નવા લાભ

નવા સ્માર્ટફોન્સમાં નવા લાભ

દિવાળી વીતી ગઈ છે. દિવાળી પહેલાંના દિવસોમાં અખબારોમાં આખેઆખાં પાનાંની જાહેરાતોમાં શોપિંગ સાઇટ્સમાં મોબાઇલ પર મળતા ધરખમ ડિસ્કાઉન્ટથી તમે લલચાયા હો, પણ કોઈ કારણસર મોબાઇલ ખરીદી શક્યા ન હો તો નિરાશ થવાને બદલે રાજી થજો – હવે તમને વધુ સારા મોબાઇલ મળશે! આ વર્ષે શરૂઆતથી...
ક્વિક અપડેટ્સ

ક્વિક અપડેટ્સ

ભારત સરકારે વિવિધ આંકડાકીય માહિતી મેળવવા માટે કાગળ આધારિત પ્રશ્નપત્રોના કાગળિયાને બદલે ટેબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છો. નોટબંધી પછી રેલવેમાં ઓનલાઇન બુકિંગમાં સર્વિસ ફી માફ કરી દેવાઈ હતી. હવે તેની મુદત વધારાતાં, રેલવે બુકિંગમાં રૂ.૨૦થી ૪૦ની બચત માર્ચ ૨૦૧૮ સુધી...
ભારતીય પોલીસ પણ હવે બિગ ડેટાનો ઉપયોગ કરશે

ભારતીય પોલીસ પણ હવે બિગ ડેટાનો ઉપયોગ કરશે

ભારતમાં ગુનાખોરી સંબંધિત તમામ ડેટા એકઠો કરીને જાળવવાની જવાબદારી જેના શીરે છે તે નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોએ તેના તમામ ડેટાના એનાલિસિસને આધારે પ્રીડિક્ટિવ પોલીસિંગ તરીકે ઓળખાતી પદ્ધતિનો અમલ કરવાનું નક્કી કર્યું છે. આ માટે હૈદ્રાબાદની એડવાન્સ્ડ ડેટા રિસર્ચ...
આપણે જવાબદાર ઇ-સિટિઝન ન બની શકીએ?

આપણે જવાબદાર ઇ-સિટિઝન ન બની શકીએ?

વોટ્સએપ પર આવતા બધા મેસેજ સાચા માનીને તમે આંખ મીંચીને બીજાને ફોરવર્ડ કરી દેતા હો, તો મુંબઈના એક વાચકમિત્ર ધર્મેન્દ્રભાઈ શુક્લાએ હમણાં તેમનો અનુભવ જણાવ્યો એ ખાસ ધ્યાનથી વાંચશો… ધર્મેન્દ્રભાઈ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ગુજરાતીમાં લખ્યું હતું કે કેન્સરના...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop