નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર...
આગ લાગે તે પહેલાં લેવા જેવાં પગલાં

આગ લાગે તે પહેલાં લેવા જેવાં પગલાં

તમારા બિલ્ડિંગમાં ધૂળ ખાતાં અગ્નિ શમનનાં સાધનો જોઈને તમને ક્યારેય એવો વિચાર આવે છે કે આની જરૂ‚ર જ શી છે?! તમે જાણો છો કે એ અત્યારે ભલે ધૂળ ખાય, એનો ઉપયોગ કરવાનો થશે ત્યારે આગ ઓલવશે! આ અંકમાં જે રિમોટ એક્સેસ સુવિધાની વાત કરી છે એ બિલકુલ એ પ્રકારની છે. ઓફિસના કામકાજમાં...
ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

તમારી સાથે આવું થતું હશે – તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય! અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે...
સ્ટોક એન્ડ્રોઇડ શું છે?

સ્ટોક એન્ડ્રોઇડ શું છે?

સવાલ મોકલનાર : હેમંત ચુડાસમા, અમદાવાદ એપલ કંપનીના આઇફોન અને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં એક પાયાનો તફાવત એ છે કે એપલના આઇફોનમાં એપલે ડિઝાઇન કરેલી આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ ફેરફાર વગર ઉપયોગમાં લેવામાં આવે છે કારણે આઇફોનના મેન્યુફેક્ચરિંગ પર...
મેપ્સમાં બસનું રીયલ ટાઇમ ટ્રેકિંગ

મેપ્સમાં બસનું રીયલ ટાઇમ ટ્રેકિંગ

સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે, આપણે છેક એપ્રિલ, ૨૦૧૩ના અંકમાં જાણ્યું હતું કે ગૂગલ મેપ્સમાં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ ઉપરાંત જુદા જુદા સંખ્યાબંધ શહેરોની સીટી બસ, લોકલ ટ્રેન તથા મેટ્રો સર્વિસનું ટાઇમ ટેબલ જોઈ શકાય છે અને જ્યારે આપણે આ વિગતો તપાસી રહ્યા હોઈએ,...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop