by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
સપ્ટેમ્બર-૧૭ના અંકમાં ખૂબ જાણકારી મળી. એક્સેલમાં ડેટા વેલિડેશનની જે માહિતી રજૂ કરી છે ખરેખર ખૂબ રસપ્રદ છે. તમારી રજૂઆત કરવાની શૈલી જોરદાર છે. મારા જેવા પ્રાથમિક શાળાના શિક્ષક માટે અને આચાર્ય તરીકે મને એક્સેલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. તમારી પાસે મારી એવી આશા હંમેશા રહેશે...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે અને ત્યાર પછી એક પરીક્ષા વખતે રાજ્ય સરકારે ઇન્ટરનેટ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યા હતા. કેન્દ્ર સરકારે પણ ભારતભરમાં આ રીતે વારંવાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવો પડે છે – ખાસ કરીને કાશ્મીરમાં. આ રીતે ઇન્ટરનેટ એક્સેસ પર તાળાબંધી કેટલી યોગ્ય...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
યુપીઆઈ એક્ઝેટલી શું છે? યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
તમે પોતાના અને કોઈ મિત્રના સ્માર્ટફોનમાં બ્લુટૂથ ઓન કરીને, સોંગ કે રિંગટોન ફાઇલની આપલે કરી છે? બરાબર એ જ રીતે, આપણે ગૂગલ તેઝમાં રૂપિયાની આપલે કરી શકીએ છીએ – શરત માત્ર એટલી કે બંને વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ તેઝ ઇન્સ્ટોલ કરી, તેમાં પોતાના બેન્ક ખાતાને...
by Content Editor | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
જગજિતસિંહે ગાયેલી એક સુંદર ગઝલના શબ્દો છે, “કુછ તો હૈ બાત જો તહરીરો મેં તાસીર નહીં, જૂઠે ફનકાર નહીં હૈં તો કલમ જૂઠે હૈ… ભાવાર્થ કંઇક એવો છે કે આટલા બધા લેખકો, ચિંતકો ને કથાકારો સમાજમાં સારું પરિવર્તન આવી શકે એ માટે આટલું બધું લખતા-બોલતા રહે છે છતાં તેની...