ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

[vc_row][vc_column][vc_column_text]તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે “આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ...
ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે – કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે – બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે – બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના...
પરમાણુનો પરિચય કરવો છે?

પરમાણુનો પરિચય કરવો છે?

એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’… આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’? એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે – મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા...
ગૂગલ આપણી મંજૂરી વિના પણ જાણી શકે આપણું લોકેશન?

ગૂગલ આપણી મંજૂરી વિના પણ જાણી શકે આપણું લોકેશન?

સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આપણે સમજી વિચારીને લોકેશન સર્વિસ બંધ પછી પણ એ લોકેશન ટ્રેક કરી શકે? ક્વાર્ટઝ નામની એક મીડિયા કંપનીના અહેવાલ અનુસાર, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસ બંધ હોય તો પણ સોફ્ટવેર આપણા લોકેશન સંબંધિત ડેટા એકઠો...
ગૂગલ આપણી મંજૂરી વિના પણ જાણી શકે આપણું લોકેશન?

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે ધારાધોરણો ઘડાઈ રહ્યાં છે

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટેના કાયદાઓનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. ભારતમાં મૂવી અને એડ ફિલ્મ્સના શુટિંગ ઉપરાંત લગ્નપ્રસંગ કે અન્ય ઇવેન્ટ્સમાં ડ્રોનનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે. અમદાવાદમાં રથયાત્રા જેવા પ્રસંગે પોલીસ બંદોબસ્ત માટે પણ ડ્રોન વપરાવા લાગ્યા છે અને હવે પહેલી...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop