by Content Editor | Dec 1, 2017 | ૦૭૦, ડિસેમ્બર ૨૦૧૭
ભારતની સૌથી જાણીતા ઇ-કોમર્સ સાઇટ્સમાંના એક ફ્લિપકાર્ટે હવે મોબાઇલના માર્કેટમાં ઝંપલાવ્યું છે. ફ્લિપકાર્ટે તેના પોતાની બ્રાન્ડના અને સૌને પરવડે તેવા દરના સ્માર્ટફોન સાથે હેન્ડસેટના બિઝનેસમાં ઝુકાવ્યું છે – નામ છે બિલિયન કેપ્ચર પ્લસે. ફ્લિપકાર્ટ.કોમ પર આ ફોન બે...
by Content Editor | Dec 1, 2017 | ૦૭૦, ડિસેમ્બર ૨૦૧૭
તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપમાં આ બધાં ગ્રૂપ તો લગભગ હશે જ – એક, બાળપણના જૂના મિત્રોનું ગ્રૂપ (જે વોટ્સએપ, ફેસબુકને કારણે જ મળ્યા હોય), બીજું, અત્યારના તમારા કામકાજના વર્તુળમાં આવતા લોકોનું ગ્રૂપ અને ત્રીજું તમારા પારિવારિક સ્વજનોનું ગ્રૂપ. આ ત્રણેયમાંથી પહેલા બે...
by Content Editor | Dec 1, 2017 | ૦૭૦, ડિસેમ્બર ૨૦૧૭
સ્માર્ટફોન ખરેખર માયાવી જિન છે. એક બાજુ, એના અપાર લાભ છે. ભારત સરકાર સ્માર્ટફોનની મદદથી તમામ સરકારી સેવાઓનો લાભ આપણા સુધી એક એપમાં, એક લોગ-ઇનથી આપવાની દિશામાં આગળ વધી રહી છે. બીજી બાજુ, હમણાં બહાર આવેલી વાત મુજબ, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસીઝ બંધ કર્યા પછી પણ...
by Content Editor | Dec 1, 2017 | ૦૭૦, ડિસેમ્બર ૨૦૧૭
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ… આ બધા શબ્દો હવે વારે વારે આપણી સાથે અથડાય છે. જે લોકો આ ટેક્નોલોજીસમાં ખાસ્સા ઊંડા ઊતર્યા છે એમના મતે આ ત્રણેય શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ આપણા જેવા લોકો માટે આ બધું સરખું જ છે. આપણે એક મુદ્દો બરાબર સમજીએ છીએ...
by Content Editor | Dec 1, 2017 | ૦૭૦, ડિસેમ્બર ૨૦૧૭
હું છેલ્લાં બે વર્ષથી ‘સાયબરસફર’નો નિયમિત વાચક છું. તમે ટેક્નોલોજીની વિવિધ બાબતોનો પ્રારંભિક પરિચય મેળવવતા લોકોમાં જાગૃતિ લાવવાનું બહુ સારું કામ કરો છો. ‘સાયબરસફર’ મુખ્યત્વે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર ફોકસ્ડ છે, પણ મારું સૂચન છે કે તમે ડીએસએલઆર કેમેરા અને...